________________
Eાન વાળ
BJ
અભય બની જાય. .
બગડી ગયેલા ઘીમાં લાલવર્ણના ઝીણા ઝીણા કણ પેદા થઈ જાય, પાટડીમાંથી એમને એમ પડ્યુંરહે તો પણ ક્યારેક લાલવર્ણની ફૂગ થવાનો સંભવ. ભેજવાળા વાતાવરણમાં પાપડ–બુદી–મિઠાઈ, સૂકવણી વિગેરેમાં નિગોદ થવાનો સંભવ.
* સેવાળ પાણીમાં તળિયે લીલા રંગનું પડ જામી જાય છે. જમીનતેથી ચીકણી બની જાય. આથી ચોમાસામાં કારણ વિના હલન-ચલન કરવાનું નહીં વારંવાર પૂજવા–પ્રમાર્જવાનો ઉપયોગ રાખવો જરૂરી છે. જિન શાસન
જીવદયા પ્રધાન છે અને સમગ્ર વ્યવહાર આશા પ્રધાન છે. પ્રભુની મા જયણાપૂર્વક આચરણ કરવાની છે.
* ભૂમિકોડાઃ બિલાડીના ટોપ છત્રાકારે ભૂમિફોડા
વર્ષાકાળમાં ભૂમિ ઉપર ઊગે. વર્તમાનમાં તેની પુષ્કળ ખેતી કરવામાં આવે છે. લોકો સ્વાદ માટે તેનો ઉપયોગ કરે છે. શરીરની પુષ્ટિમાં તે વધારે સહાયક થાય. તેમાં મીઠાશ
છે પણ તે ખાવાથી માંસથી પણ વધારે વિરાધના છે, મહાવિગઈ છે. સામાન્યથી લોકોમાં કંદમૂળનું વપરાશ વધારે પડતું જોવામાં આવે છે કારણ લોકોની દષ્ટિ જીભ-મન–શરીર તરફ જ છે પણ આત્મા સામે નથી, તેથી તેનો બેફામ ઉપયોગ કરે છે. આ ઘોર અજ્ઞાનતા છે. અમુક અમુક જૈનેતર ગ્રંથોમાં પણ કાંદા-બટાટા-લસણ ખાવાનો નિષેધ કરવામાં આવ્યો છે. મસરુણ (ભૂમિકોડા) અનંતકાય છે માટે તે ત્યાજ્ય છે તેવી વાત પ્રાયઃ ક્યાંય જણાવવામાં આવી નથી. તેથી અજ્ઞાનતાના કારણે લોકો તેનો ઉપયોગ કરે છે. આ
જીવવિચાર // ૧૦૪