________________
જ
માગ. સુદ-૫ ૧-૧૨-૨૦00, શુક્રવાર
આ શાસત ન મળ્યું હોત તો આવા પાવન પ્રસંગો ક્યાં જોવા મળત ?
(પૂ. ગણિ શ્રી મુક્તિચન્દ્રવિજયજીને પંન્યાસ-પદ, પૂ. તીર્થભદ્ર વિ., તથા પૂ. વિમલપ્રભ વિ.ને ગણિ-પદ તેમજ બાબુભાઈ, હીરેન, પૃથ્વીરાજ, ચિરાગ, મણિબેન, કંચન, ચારુમતિ, શાન્તા, વિલાસ, ચન્દ્રિકા, લતા, શાન્તા, મંજુલા અને ભારતી, આ ચાર પુરુષો તથા દસ બહેનોનો દીક્ષા પ્રસંગ.
કલ્પનાબેનની દીક્ષા માગ. સુદ-૧૧ના થઈ હતી.)
પૂ.આ.શ્રી વિજયકલાપૂર્ણસૂરિજી :
આજે ચતુર્વિધ સંઘ આનંદઉલ્લાસમય છે. પંન્યાસ, ગણિપદ તથા ચૌદ પ્રવ્રજ્યાના મંગળ પ્રસંગો છે. જિનશાસનની બલિહારી છે ? આવા પ્રસંગો જોવા મળે. બીજે ક્યાં
૩૫૪
*
*
*
*
*
*
*
*
* * * * કહે, કલાપૂર્ણસૂરિજ
*
*
*
* ?