________________
પૂ.આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા
D
ઢાઈ અક્ષર પ્રેમ કા,
પઢે સો પંડિત હોય.
કહે, કલાપૂર્ણસૂરિ-૪ *
કા. વદ૧૬-૧૧-૨૦૦૦, શુક્રવાર
સવારે આરીસાભુવનમાં ૧૦૦ પ્રતિમાઓની અંજનશલાકા પ્રતિષ્ઠા.
-
સવારે ૯.૦૦ થી ૧.૦૦ અંકિબાઈ ધર્મશાળામાં પૂ. પ્રેમસૂરિજીની સંયમ-શતાબ્દી નિમિત્તે પૂજ્ય આચાર્યશ્રીની ગુણાનુવાદ
સભા.
શત સહસ લખ ને, કોટિ કોટિ વાર હું વંદન કરું, તારક પરમગુરુ વીરના વારસ, તને ધ્યાને ધરું,
જે પાટ શ્રી છોત્તેરમી, સુવિશુદ્ધ ધર મંગલ-કરું, સૂરિ પ્રેમ-પાવન ચરણમાં, નત મસ્તકે વંદન કરું. પૂજ્ય ગણિશ્રી મુનિચન્દ્રવિજયજી : સૂરિ પ્રેમ વંદનાવલી છત્રીશીના
૩૦૯