________________
ઓળખો છો, એ પદાર્થને ગ્રહણ કરવા માટેની અમને નિર્મળ પ્રજ્ઞા મળે, એ જ આપની પાસેથી તમન્ના છે. પૂજયશ્રીનો આભાર માનીએ તેટલો ઓછો છે. ૭૭ વર્ષની ઉંમરે પણ પૂજ્યશ્રી કેટલા અપ્રમત્ત છે. થોડોક તાવ કે શર્દી આવી જતાં અમારા જેવા વ્યાખ્યાન બંધ કરી દે, પણ પૂજ્યશ્રી કદી બંધ નથી રાખતા. આમાં પૂજ્યશ્રી પોતાનો પરિશ્રમ નથી જોતા.
આથી જ હવે યાત્રા શરૂ થવા છતાં વાચના સમય આવ્યું ચાલુ રહેશે.
પૂજ્યશ્રી : ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ બોલાયું હોય કે તમને કટુ લાગે તેવું બોલાયું હોય તો હાર્દિક મિચ્છામિ દુક્કડું |
સિદ્ધગિરિમાં છીએ ત્યાં સુધી લોકોનો ધસારો પણ રહેવાનો. વાસક્ષેપનો બધા આગ્રહ રાખતા હોય છે, પણ વાસક્ષેપની રજકણો ઉડતાં ઉધરસ કે એવું કાંઈ થઈ જશે તો આ બધી (વાચના આદિની) પ્રવૃત્તિ પણ બંધ થઈ જશે તે અંગે વિચારજો.
eaQL
आज सुबह-सुबह परम कृपालु परमात्मा की कृपा से परम पूज्य आचार्यदेवश्री का वासक्षेप मिला, तो हृदय पावनता की अनुभूति करने लगा । कुछ ही देर बाद 'कहे कलापूर्णसूरि' नामक ग्रंथ पाकर अत्यंत आनंद हुआ । पूज्यश्री की वाचनाओं का यह सुन्दर संकलन बहुत ही प्रेरणादायी रहेगा ।
- साध्वी अनन्तकीर्तिश्री
उज्जैन
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * *
*
*
* *
*
* *
*
*
* * *
૩૦૫