________________
પૂ.આ.શ્રી ભદ્રગુણસૂરીશ્વરજી મ.સા.
કા. સુદ-૧૧ ૭-૧૧-૨૦૦૦, મંગળવાર
ઉચ્ચ કોટિતા સાહિત્યકારોનું
કદી મૃત્યુ નથી થતું.
સ્થળ : વાવ પથક ધર્મશાળા. પૂ. ભદ્રગુપ્તસૂરિ પ્રથમ સ્વર્ગતિથિ. પૂ.આ.શ્રી વિજય જગવલ્લભસૂરિજી ઃ
મહેસાણાના મૂલચંદભાઈને કિશોર અવસ્થામાં કોડ હતા : અભિનેતા બનવાના. પૂ. પ્રેમસૂરિજી મ.ની એમના પર નજર પડી અને બની ગયા, જૈન મુનિ.
અભિનેતા પણ વેષ-પરિવર્તન કરતો હોય છે. મૂલચંદભાઈએ પણ સાધુ બનીને વેષ-પરિવર્તન કર્યું જ ને ?
મૂલચંદભાઈ પૂ. ભાનુવિજયજીના શિષ્ય મુનિશ્રી ભદ્રગુપ્તવિજયજી તરીકે પ્રસિદ્ધ થયા.
“મહાપંથનો યાત્રિક' નામના પુસ્તકથી શરૂ થયેલી એમની સર્જનયાત્રા મૃત્યુ સુધી ચાલી રહી. છેલ્લી
૨૮૪
* * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસરિ-૪