________________
કા. સુદ-૧૦ ૬-૧૧-૨૦00, સોમવાર
જીવત - પરિવર્તન ન થતું હોય તો ઉધમતી ખામી સમજવી, ધર્મતી નહિ.
Tཁཁཁཁཁཁཁཁཁཁཁམས་ཆཅཆ་
» ધર્મ જ્યારથી મળ્યો છે ત્યારથી જીવનમાં પરિવર્તન આવ્યું, એ આપણો જાત-અનુભવ છે. ભલે એ બાહ્ય પરિવર્તન હશે, પણ તોય એનું મહત્ત્વ ઓછું નથી. આંતર પરિવર્તન પણ ધીરે-ધીરે આવશે, જો એનું લક્ષ્ય હશે.
અન્ય દર્શનીઓના જીવનમાં પણ ધર્મના પ્રવેશથી કેવું પરિવર્તન દેખાય છે? જૈનેતર મીરાં, નરસિંહ, રામકૃષ્ણ પ૨મહંસ વગેરે પ્રભુભક્તોના જીવનમાં જે મસ્તી હતી તેનો ઈન્કાર શી રીતે થઈ શકે ?
આટલી ઊંચી ભૂમિકાએ પહોંચ્યા પછી પણ જો અંતરંગ પરિવર્તન ન આવે તો આપણા ઉદ્યમની ખામી સમજવી, ધર્મની નહિ.
મા બાળક માટે શીરો બનાવીને
કહે, કલાપૂર્ણસૂરિ-૪
* * *
*
* * *
* * *
* * * ૨૦૯