________________
1)
- ભાવ હતું.
ગૌતમસ્વામીનું અતંત લબ્ધિઓનું મૂળ
ભગવાન પ્રત્યેનો સમર્પણ
૨૧૮
સંવત ૨૦૫૭ કા. સુદ-૧ ૨૮-૧૦-૨૦૦૦, શનિવાર
નૂતન વર્ષ પ્રારંભ...
આજથી નૂતન વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે.
ચતુર્વિધ સંઘની આરાધના નિર્વિઘ્ન થાય માટે આપણે ત્યાં નવસ્મરણ સંભળાવવાની પરંપરા
છે.
પવિત્ર ગિરિરાજની છાયામાં નૂતન વર્ષે માંગલિક સાંભળવું પરમ સૌભાગ્ય માનજો .
ધ્યાનથી
સાંભળજો.
આ શબ્દોમાં એવી તાકાત છે, જે જીવનને મંગલમય બનાવે. (નવ સ્મરણ પછી)
પૂજ્ય આચાર્યદેવ શ્રી ક્લાપ્રભસૂરિજી : ભગવાન પ્રત્યેના
ભક્તિ
* કહે, કલાપૂર્ણસૂરિ-૪