________________
આ. વદ-૩) ૨૭-૧૦-૨૦૦૦, શુક્રવાર
અહંકાર દૂર થયા વિના ગુણાનુરાગ પ્રગટતો નથી.
(૨૦) થમ્પયાdi |
- સાક્ષાત્ ભગવાન મળી પણ જાય તોય શું થયું ? ભગવાનને ઓળખવા આંખ જોઈએ. ૩૬૩ પાખંડીઓ પણ ભગવાનને સાંભળે, પણ સાંભળ્યા પછી કહે શું ? આ તો આડંબર છે, આડંબર ! આડંબરથી અંજાઈ નહિ જવાનું !
ગોશાળો આમ જ કહેતો હતો ને ? મહાવીરને હું પહેલેથી ઓળખું છું. હું જયારે સાથે હતો ત્યારે એ સાચા સાધક હતા. હવે તો વાતાવરણ તદ્દન બદલાઈ ગયું છે. ન સાધના રહી છે, ન તપશ્ચર્યા ! હવે તો દેવાંગનાઓ નાચે છે, ચામરો વીંઝાય છે ! સિંહાસન પર બેસે છે ! વીતરાગીને આવો ઠઠારો શાનો ?
ભગવાન મળ્યા પછી પણ
*
#
#
#
#
#
#
#
#
#
x =
૨૧૫