________________
આ. વદ-ર ૧૫-૧૦-૨૦00, રવિવાર
ધ્યાન વિચાર
ધ્યાન-વિચાર પૂર્વાચાર્યોનું ટાંચણ માત્ર છે, પણ આપણા માટે અમૂલ્ય મૂડી છે. વિ.સં. ૨૦૩૦ થી હું આ ગ્રન્થનું પરિશીલન કરી રહ્યો છું. સાધના પણ કરી રહ્યો છું. એ પરથી કહું છું : આ અદ્દભુત ગ્રન્થ
છે.
વિચારતો અભાવ એટલે મહતું અતશત.
• પૂ.પં. ભદ્રંકર વિ.મ.ની સંમતિપૂર્વક જ આ ગ્રન્થનું નિર્માણ તથા તેમાં સુધારા-વધારા થયા છે. એમની સંમતિ વિના એક ડગલુંય હું આગળ વધ્યો નથી.
આપણું આખું જીવન પરલક્ષી થઈ ગયું હોવાથી આવો અદ્ભુત ગ્રન્થ સામે હોવા છતાં એની ઉપેક્ષા થઈ રહી છે, એવું મને સતત લાગે છે. રુચિ ઉઘાડવા માટે જ મારો આ પ્રયાસ છે.
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * *
ઝ - મ
ઝ
*
*
* *
* * * *
* ૧૦૦