________________
હિ
.
જે-
આ. સુદ-૧ ૨ ૧૦-૧૦-૨૦૦૦, મંગળવાર
દૂધમાં રહેલું પાણી પોતાને દૂધ રૂપે જુએ છે તેમ પ્રભુમાં લીન બનેલો આત્મા સ્વને પરમાત્મરૂપે જુએ. તે
ધ્યાન વિચાર : ૦ પરમલય.
પરમલયમાં આત્મા અને પરમાત્મા દૂધ અને પાણીની જેમ એક થઈ જાય છે.
દૂધમાં રહેલું પાણી પોતાને દૂધરૂપે જુએ તેમ પ્રભુમાં લીન બનેલો આત્મા સ્વને પરમાત્મરૂપે જુએ.
જયાં સુધી આવો અનુભવ ન થાય ત્યાં સુધી એ માટે અભ્યાસ ચાલુ રાખો.
એ માટે ચા૨નું શરણ સ્વીકારો, એનો પણ સંક્ષેપ કરવો હોય એક અરિહંતને પકડી લો. જો કે, અરિહંત પણ એક નથી, અનંતા અરિહંતો છે. સિદ્ધો અને સાધુઓ પણ અનંતા છે, પણ તેઓનો ધર્મ એક છે.
૧૫૦
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
ક