________________
પ્રારંભ થાય.
૨૪ ધ્યાનના અધિકારી મુખ્યતાએ દેશ - સર્વ વિરતિધરો છે. એ સિવાયના સમ્યગ્દષ્ટિ વગેરેમાં બીજરૂપે યોગ હોઈ શકે. આપણો નંબર આમાં લાગે, એવું પ્રાર્થીએ.
ભગવાનની સાધના - સગુણો યાદ આવે. તો વિચાર આવે : આપણા જીવનમાં આવું ક્યારે આવે ?
» ‘પેચ રdi ' જાણીને પ્રયત્ન કરવો તે કિરણ.
કરણમાં પુરુષાર્થ મુખ્ય છે. આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ તીર્થકરો છે.
ભવનમાં સહજતા મુખ્ય છે. આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ મરુદેવી છે.
સહજતામાં પણ પ્રભુ અને પ્રભુનું આલંબન તો ખરું જ. પણ વીર્ષોલ્લાસ સ્વયં પ્રગટે.
તે વખતે વિકલ્પજન્ય ધ્યાન ન હોય. માત્ર આનંદની અનુભૂતિ હોય. ઉત્કટ વીલ્લાસથી આનંદની માત્રા વધેલી હોય.
ધર્મ-શુક્લનો પ્રથમ ભેદ ધ્યાન-પરમ ધ્યાનમાં આવી ગયો છે. આગળના ભેદો બીજા ધ્યાનના પ્રકારોમાં આવે છે.
શુક્લધ્યાનના પહેલા અને બીજા ભેદની વચ્ચે થતા અનુભવો અહીં ધ્યાનના ભેદોમાં બતાવ્યા છે.
આ ૨૪ ધ્યાનો ક્રમશઃ નથી આમાંથી કોઈપણ ધ્યાનના ભેદે પરમાત્મા સુધી પહોંચી શકાય છે.
જ્યોતિધ્યાનના પ્રયત્નથી પરમ જયોતિ મળે છે.
પરમ જયોતિ ધ્યાન સમજવા માટે પરમ જયોતિ પંચવિંશતિકા ગ્રન્થ સમજવા જેવો છે. જીવન્મુક્ત મહાત્માને આ હોય છે. તેઓ જીવતા પણ આનો અનુભવ કરે છે.
દેહ છતાં દેહાતીત, મન છતાં મનોતીત અવસ્થા એમની હોય છે. ત્રણેય યોગ હોવા છતાં જીવન્મુક્ત ત્રણેયથી પર હોય. આવો યોગી જ “
નોરતુ વા ' એમ કહી શકે છે. એ મોક્ષનો આનંદ અહીં જ મેળવી શકે છે.
ત્ર
મ
ઝ
* *
*
* *
* * * ૧૨૫