________________
છે
તે
આ. સુદ-૫ ૩-૧૦-૨૦00, સોમવાર
ધ્યાત વિતા કર્મ - ક્ષય નહિ થાય.
ધ્યાન વિચાર સુન્ન – 7 – ગો - હિં,
नादो तारा लओ लवो मत्ता । पय-सिद्धी परमजुया
झाणाई हुंति चउवीसं ॥ ધ્યાન-વિચાર કોના આધારે લખાયો છે તે તો આગમધરો જાણે, પણ છે અદ્દભુત ! પખિસૂત્રમાં બોલાતા “રૂપવિત્તિ' જેવા કોઈ ગ્રન્થમાંથી ઉદ્ભત થયેલો હોય, એવું લાગે છે.
ખાસ કરીને પૂ.પં. ભદ્રંકરવિજયજી મ.ની પ્રેરણાથી જ આ ગ્રન્થનો અભ્યાસ શરૂ કરેલો. તે પત્ર પુસ્તકમાં પ્રકાશિત પણ થયેલો છે.
આગમિક ગ્રન્થ આપણી પાસે પડેલો (પાટણ, હેમચન્દ્રસૂરિ જ્ઞાનભંડાર) હોવા છતાં આપણી
૮૮
ઝ
=
=
=
=
=
=
=
=
= * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪
= =