________________
જેવો મંત્ર... આ બધું પ્રાપ્ત કરીને આપણે નિષ્ક્રિય ક્યાં સુધી રહીશું? નિષ્ક્રિયતા છોડી સક્રિય બનવાનું છે. માત્ર સક્રિય થયે પણ કામ નહિ થાય, સન્ક્રિય બનવાનું છે. સિલ્કિય એટલે શુભ ક્રિયાવાળા] આખરે અક્રિય બની સિદ્ધશિલામાં અનંત સિદ્ધો સાથે મળી જવાનું છે. પૂજ્ય આ. શ્રી હેમચન્દ્રસાગરસૂરિજી : [ચાતુર્માસ : પન્નારૂપા.]
આ ગિરિરાજનો પ્રભાવ શું વર્ણવવો ?
પાંચ વર્ષ પહેલા અહીં જંબૂદ્વીપમાં અમારું ચાતુર્માસ હતું ત્યારે આવેલા હિન્દુ સંન્યાસીઓને અમે પૂછેલું : ““તમે અહીં શા માટે ? તમે દત્તાત્રેયને માનો છો. તેમનું સ્થાન તો ગિરનાર પર
છે.”
“ વ...ફુસ ક્ષેત્ર હે પ્રભાવ છ માપો વા વાત રે ? गिरनार पर जो सिद्धि प्राप्त करने में ६ महिने लगते है, यहाँ पर छ दिन में वह प्राप्त हो जाती है ।"
આજે પણ આ ગિરિરાજમાં અદશ્ય ગુફાઓ છે. આપણે કોઈ ગુફાઓ શોધવાની જરૂર નથી. આખો ગિરિરાજ જ આપણા માટે પવિત્ર છે.
પૂજ્ય મુનિ શ્રી ધુરંધરવિજયજી મ. : ચાતુર્માસ : સર્વત્રી
અહીં આવવાનું શું પ્રયોજન ? જે દાદાએ આપણને બોલાવ્યા છે, એ દાદા પ્રયોજન જાણે. દાદા યજમાન છે. આપણે સૌ મહેમાન છીએ. જવાબદારી યજમાનની હોય. મહેમાનને શું ?
એક આત્મા પણ જ્યાં સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષે જાય. ત્યાંનું ક્ષેત્ર સિદ્ધાત્માએ છોડેલા તૈજસ શરીરના કારણે પરમ પાવન બની જાય તો જ્યાં અનંતકાળથી અનંત-અનંત આત્માઓ સર્વ કર્મોનો ક્ષય કરી સિદ્ધ થયેલા હોય એ ક્ષેત્ર કેટલું પવિત્ર હશે ? કેટલું ચાર્જડ-ફીલ્ડ થયેલું હશે ? તેની તમે કલ્પના તો કરો.
આ ગિરિરાજની ઊર્જ એટલી પવિત્ર છે, એટલી પ્રબળ છે કે એને જોવા માત્રથી પણ આપણી ચેતના ઊધ્વકરણ પામે. જ્યાં
પ૦૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ