SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ માતુશ્રી પાલાઈન ગેલાભાઈ ગાલા દિવારા આયોજિત લાકડીઓથી શંખેશ્વ-સિદ્ધાચલ છરી પાલક સંઘ [ મહા વ. ૧૨ થી ૨.શુપ, એક હજાઢ યાશિs ] સીધાડા ફા.સુદ-૫ ૧૦-૩-૨૦૦૦, શુક્રવાર ચંદાવિજJય પયહા ગ્રંથી પ્રાદંભ.. * ભગવાને જે પદાર્થો કહ્યા, તે પદાર્થોનું વ્યવસ્થિત ગુંફન ગણધરોએ કરેલું છે. ભગવાને ફૂલો વરસાવ્યા તો એ ફૂલોમાંથી ગણધરોએ માળા બનાવી છે. * ૪૫ આગમોમાંના ૧૦ પન્નામાં “ચંદાવિન્ઝય'નું પણ નામ છે. ભગવાનના જેટલા શિષ્યો હતા તે બધાએ પન્ના બનાવેલા. ૧૪ હાર પન્ના હતા. આજે ૧૦ જ બચ્યા છે. [પયન્નાની સંખ્યા થોડી વધુ છે, પણ ૪૫ આગમમાં ૧૦ની જ ગણના છે.] એક વખત વિહાર કરીને સાંતલપુર ગયેલો ત્યારે લિસ્ટમાં ચંદાવિઝય પયન્નાનું નામ વાંચી હૃદય રાજી થયું. માત્ર ૧૭૫ ગાથાનો જ આ ગ્રંથ અદ્દભુત લાગ્યો. પછી રાણકપુરથી નાગેશ્વર છ'રી પાલક સંઘમાં તેની વાચના પણ રાખેલી. ૨૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy