________________
– ચોથું આવશ્યક છે : પ્રતિક્રમણ. પ્રતિક્રમણ એટલે પાપથી પાછા હટવું. - પાંચમું છે : કાયોત્સર્ગ. કાયોત્સર્ગથી થોડા-ઘણા પાપો રહી ગયા હોય તે તુટી જાય. -> છઠું છે : પચ્ચક્ખાણ.
પચ્ચકખાણથી પાપોના અનુબંધ પણ તૂટી જાય. પચ્ચકખાણ હંમેશા અનાગત [ભવિષ્ય] સંબંધી જ હોય: ‘માર્થ પ્રqવશ્વનિ !' ભાવિનું પ્રત્યાખ્યાન આપણા અશુભ અનુબંધોને અવશ્ય તોડે.
નવ અમૃત કુડો કરુણાયુક્ત ચિત્ત મધુરતાયુક્ત વચન પ્રસન્નતાયુક્ત દૃષ્ટિ ક્ષમાયુક્ત શક્તિ ઋતયુક્ત મતિ દાનયુક્ત લક્ષ્મી શીલયુક્ત રૂપ નમ્રતાયુક્ત શ્રત કોમળતાયુક્ત સત્તા
નથી જન્મ જેવો રોગ નથી. ઈચ્છા જેવું દુઃખ નથી. સુખ જેવું પાપ નથી. સ્નેહ જેવું બંધન નથી.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪૫૯