SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા અષાઢ સુદ-૨ ૩-૭-૨000, સોમવાર [આજે સવારે ગિરિરાજ પર પૂજ્યશ્રીની નિશ્રામાં દાદાના દરબારમાં અભિષેક કરાયા. શશિકાંતભાઇ દ્વારા મેઘરાજાને પ્રાર્થના કરાઇ. શ્રેણિભાઈ પણ આવેલા. બપોરે મેઘરાજા રીજ્યા પણ ખરા. ગઇ કાલે પણ રીઝેલા.] * ભગવાનની આજ્ઞા પાળવાથી તેમની અચિંત્ય શક્તિનો અનુભવ થાય છે. ઉદાહરણ રૂપે ગણધર ભગવંતો. તેમણે જ્યાં બિનશરતી સમર્પણ કર્યું ત્યાં જ સમ્યગ્દર્શનાદિ પામી સર્વવિરતિ તો મેળવી જ, ત્રિપદીના શ્રવણ માત્રથી અન્તર્મુહૂર્તમાં દ્વાદશાંગી પણ બનાવી. તીર્થંકર નામકર્મની જેમ ગણધર નામકર્મનો પણ ઉદય થાય છે. તે ઉદય, તેમનો ત્યારે થયેલો. ' ભગવાન પછી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ સુધી, ૧૦૦૦ વર્ષ સુધી આગમોનો પાઠ મુખપાઠથી ચાલતો રહેલો. પછી આગમો પુસ્તકારૂઢ બન્યા. પુસ્તકોની જરૂર પડી તે વધતી બુદ્ધિહીનતાની સૂચના હતી. * આદિનાથ મહાકાવ્યના રચયિતા કવિ ધનપાલને રાજા ભોજે કહ્યું : આમાં અયોધ્યાના સ્થાને ધારા, આદિનાથના સ્થાને શંકર, કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૪૫૩
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy