SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા જેઠ વદ-૩ ૨૦-૬-૨૦૦૦, મંગળવાર * [આજે હિમાલય - બદ્રિનાથમાં પ્રતિષ્ઠિત થનાશ શ્રી આદિનાથજી ભગવાન શ્વમાં પધાર્યા હતા. શSલ શંઘા સારો બિ ય અંજનશલાકા : પૂ. આ. યશવમસૃષ્ટિ દ્વારા થઈ છે. પ્રતિષ્ઠા : પૂ. ધૃવિજયજી મ. ક્રાશા શ્રાવણમાં થશે. મૃદ્ધિ પંચધાદ્ધની બનેલી છે. પજ વીલા શીર્ણ વસાવ્યું છે.] * ભક્તિ ભક્તને ખેંચી લાવે છે. તમે હમણાં જ જોયું ને ? ભગવાન સામેથી જાણે મળવા પધાર્યા. મૂર્તિમાં ભગવાનના દર્શન કરશો તો ન્યાલ થઈ જશો. મુનિ જંબૂવિજયજી મ. આટલા વિદ્વાન હોવા છતાં એમની ભક્તિ જુઓ તો તમે ચકિત બની જાવ. | * પ્રશ્ન : “આત્મા સામાયિક છે.” એમ શાસ્ત્રમાં લખ્યું છે તો બધા જ આત્મા સામાયિક નહિ બની જાય ? ઉત્તર : ભલે ને બની જાય ! સંગ્રહનયથી તેમ છે જ. સંગ્રહ નય આપણી હતાશા હટાવવા માટે જ છે. પણ સંગ્રહનય પૂર્ણાહુતિ નથી. એવંભૂત નય જ્યાં સુધી આપણને પરમાત્મા ન કહે ત્યાં સુધી વિરામ પામવાનું નથી. * અમારા સંસારી કુટુંબી શિવરાજજી લુક્કડ અમને કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૩૦૯
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy