SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ વાંકી તીર્થ મહા સુદ-૬ ૧૧-૨-૨૦૦૦, શુક્રવાર પદવી-પ્રસંગ * અનંત ઉપકારી શાસનનાયક ભગવાન મહાવીર દેવની મંગળ નિશ્રામાં ચતુર્વિધ સંઘ સાથે આપણે છ કલાકથી બેઠા છીએ. હજુ કદાચ એકાદ કલાક લાગે. જે આચાર્ય-પદ, પંન્યાસ-પદ, ગણિ-પદ સમારોહમાં આનંદ છે, તે જૈનશાસનનો છે. અહીં જ આ જોવા મળે. વાંકી-તીર્થમાં પ્રવેશથી જ ઉલ્લાસ દેખાતો રહ્યો છે. આ ધરતીનો પ્રભાવ છે. આજે ચતુર્વિધ સંઘનો ભાવોલ્લાસ જોઈને જૈનશાસન જયવંતુ છે, એમ ખ્યાલ આવે છે. * ત્રણે કાળના કલ્પવૃક્ષ ભગવાન છે. ભગવાન કોઈ કાળમાં કે કોઈ ક્ષેત્રમાં પવિત્રતા નથી રેલાવતા એમ નહિ, સર્વત્ર રેલાવે છે. એને લઈને જ આપણું હૃદય નિર્મળ-સ્વચ્છ બન્યું છે. અહીં ભગવાનના કિલ્લામાં અશુભ ભાવનો સ્પર્શ ક્યાંથી ? * અહીંના વિશાળ જિનાલયના રંગમંડપમાં બધા જ સમાઈ જાય, માટે ત્યાં જ પદવી-પ્રસંગ ગોઠવવાની વિચારણા હતી, પરંતુ એ ન થઈ શકયું તો પણ શંખેશ્વર દાદા બાજુમાં જ છે. * શુભ મનોરથ પણ ભગવાનના હાથમાં છે. ૧૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy