SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા જેઠ સુદ-૧૪ ૧૫-૬-૨૦૦૦, ગુરુવાર અના, સાદિકા, જયા, ફિમ, ઉર્વશી તથા મીનલ છ કુમાફ્રિકાના દીક્ષા પ્રસંગે... નૂતન દીક્ષિતોને હિતશિક્ષા : * પ્રભુના પરમ પ્રભાવથી સિદ્ધાચલની ગોદમાં આપણે પવિત્ર દીક્ષામહોત્સવ જોઈ રહ્યા છીએ. આ દશ્ય જોઈ કોનું હૃદય ગદ્ગદ્ ન થાય ? અહીં નાણમાં ત્રણ ગઢ છે. ઉપર સિહાસન છે. બરાબર સમવસરણની આ પ્રતિકૃતિ છે. અહીં ભગવાનની ઉપસ્થિતિમાં જ ચતુર્વિધ સંઘ સમક્ષ આપણે વ્રત લઈ રહ્યા છીએ, એમ માનવાનું સાથે-સાથે દરેક દિકપાલ, લોકપાલ વગેરે દેવોને પણ આ પ્રસંગે પધારવાનું કહેવામાં આવે છે. આવું દશ્ય અહીં જ જોવા મળશે. હમણા જે કરેમિ ભંતે ઉચ્ચરાવવામાં આવ્યું એ સૂત્ર જેવું તેવું નથી. સમતાનું અને સમાધિનું આ સૂત્ર છે. “હે ભગવન્! હું આપની સમક્ષ સર્વ સાવદ્ય યોગોની પ્રતિજ્ઞા લેવા ઉપસ્થિત થયો છું. મન-વચન અને કાયાથી કરણ, કરાવણ ને ૩૫૪ જે કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy