SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા વૈશાખ વદ-૧૧ ૨૯-૫-૨૦૦૦, સોમવાર * ધર્મ શ્રવણ, ધર્મશ્રદ્ધા, ધર્માચરણ આ બધું માનવભવમાં જ મળી શકે. માટે જ આર્યભૂમિના માનવભવની આટલી પ્રશંસા કરવામાં આવી છે. માનવભવ ધર્મશ્રવણાદિ દ્વારા જ સફળ થઈ શકે. એના સ્થાને બીજું કાંઈ કર્યું તો તે માનવ ભવનો દુરુપયોગ કહેવાય.સોનાની થાળીમાં દારૂ પીવો તે સોનાની થાળીનું અપમાન છે. ઈન્દ્ર પણ ચાહે છે આવા માનવ–ભવને. એ ભવ આપણને પ્રાપ્ત થયા છે, એ આપણા પુણ્યની પરાકાષ્ઠા છે, એની દુર્લભતા ન સમજાય તે પાપની પરાકાષ્ઠા છે. * આજે ભગવતીમાં એવો પાઠ મળ્યો, જેથી આનંદ-આનંદ છવાઈ ગયો. ‘ગસુવ્વા’। છેલ્લા ભવમાં ધર્મ સાંભળવા ન મળે તો પણ કેવળજ્ઞાનાદિ પામી શકે. ટીકાકારે લખ્યું ઃ સાંભળ્યા વિના પણ જિન-વચન પર તેને આદર હોય. : જો કે પૂર્વભવમાં તો સાંભળેલું હોય, માત્ર આ ભવની વાત છે. આ ભવની અપેક્ષાએ ‘સુવ્વા’ [સાંભળ્યા વિના ધર્મ-પ્રાપ્તિ] કહ્યું. ૩૧૮ * કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy