SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકારની બ્રહ્મગુપ્તિથી ગુપ્ત હોય, T સ્યાદ્વાદશૈલીથી તત્ત્વોપદેશ આપનારા હોય, | રાજહંસની જેમ આત્મ-સરોવરમાં મગ્ન હોય. D વૃષભની જેમ ગચ્છનો ભાર ઉપાડનાર હોય. * વૃષભ જેવા સાધુઓથી સમુદાય શોભે. પૂ. પ્રેમસૂરિજીની સાથે વિહારમાં અમે જોયું. ૫૫-૬૦ ઠાણા હતા. રસ્તામાં ગામડામાંથી વૃષભ સાધુઓ રોટલા + ગોળ વહોરી લાવતા. અહીં તો ચારમાંથી પાંચ ઘડા લાવવાના હોય તો મોઢું ચડે. ખરેખર તો વ્યવસ્થાપકને કહી રાખવું જોઈએ : કંઈ પણ ખૂટે તો મને કહી દેવું ! બીજો કોઈ કામ નહિ કરે તો ....? એમ એની દયા વિચારવાની જરૂર નથી. મારું શું કર્તવ્ય છે ? તે જોવાનું છે. સાત ચક્રોના ધ્યાનનું ફળ મૂલાધારના ધ્યાનથી વાસના જાય, પ્રાકૃતિક ચેતનાનું ઉત્થાન થાય. સ્વાધિષ્ઠાનના ધ્યાનથી ભય, દ્વેષ, ખેદ જાય, અભય-અદ્વેષ-અખેદ પ્રગટે. મણિપૂરના ધ્યાનથી સંશય-વિચાર જાય, શ્રદ્ધા-વિવેક પ્રગટે. અનાહતના ધ્યાનથી સંકલ્પ-વિકલ્પ જાય, પ્રેમ પ્રગટે. વિશુદ્ધિચક્રના ધ્યાનથી મૂર્છા જાય, અદ્વૈત પ્રગટે. આજ્ઞાચક્રના ધ્યાનથી અહં-મમ ાય, નાહં ન મગજન્ય આનંદ પ્રગટે. સહસ્ત્રારના ધ્યાનથી શિવ-શક્તિનું મિલન થાય. કહ્યું કલાપૂર્ણસૂરિએ ૧૪૦
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy