________________
(નવપદની) પૂજાની ઢાળો ગાઉં છું. આજે પણ એટલો જ રસ પડે છે. દિન-પ્રતિદિન નવા-નવા અર્થો નીકળતા લાગે. આ ચીજ મારે ભાવિત બનાવવી છે. જે છે તે આમાં છે. આમાં છે તે ક્યાંય નથી.
આ ઢાળો પાકી કરવા જેવી છે, યાદ રાખવા જેવી છે.
આપણા આચાર્ય, ઉપાધ્યાય વગેરે કેવા હોય ? તેનું સ્વરૂપ તો જાણીએ. જાણીશું તો તેવા બનવાની ઈચ્છા થશે, તેમના ગુણો મેળવવાની ઈચ્છા થશે.
જ્ઞાન-દર્શનાદિનું સ્વરૂપ જાણીશું તો તે અપનાવવાનું મન થશે.
वांकी तीर्थमां आपेली वाचनानुं पुस्तक गम्युं. मझानी सामग्री पीरसी छे. विगतो क्यांक क्यांक अधूरी लागे छे.
दा.त. सोलापुरना चोमासानी वात छे. त्यां व्याख्यानमां पर्युषण पछी व्याख्यान बंधनी वात छे. पछी शुं थयु ए जिज्ञासा वणसंतोषायेली रहे छे.
- आचार्य विजयप्रद्युम्नसूरि
शांतिनगर, अमदावाद.
'कहे' अने 'का' ना जाजरमान प्रकाशनो जैन संघने भेट आपी महान उपकार कर्यो छे. अमने पूज्यश्रीनी वाणीनो साक्षात् संयोग करावी आप्यो.
__- मुनि देवरत्नसागर
मुंबई.
४२२
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*