________________
દ્વારા, ધ્યાન દ્વારા, એમ હરિભદ્રસૂરિએ કહ્યું છે. गुरुभक्तिप्रभावेन, तीर्थकृद्दर्शनं मतम्
- હરિભદ્રસૂરિ. યોગ. સમુ. ગુરુને વંદન કરતા હોઈએ ત્યારે તેઓ વ્યાક્ષિપ્ત, પ્રમત્ત (ઉંઘમાં), અવળા મુખવાળા, આહાર-નિહાર કરતા કે કરવાની તૈયારીમાં હોવા ન જોઈએ. (ત્યારે ગુરુને વંદન ન કરવા)
» Úડિલ - માત્રુના વેગને રોકવાથી ઘણું નુકશાન થાય છે. માટે કદી રોકવા નહિ. પછીથી હોસ્પિટલમાં જવું તેના કરતાં પહેલેથી જ આપણે આપણું સ્વાથ્ય જાળવી રાખવું જોઈએ. આપણે જ આપણા વૈદ્ય થવાનું છે.
અધ્યાત્મસાર • એક પ્રમાદ બધા દોષોને તાણી લાવે. માટે જ તે જીતવા આત્મબોધની નિષ્ઠા કેળવવી. એ માટે સર્વત્ર પુર્વ મામ: પુરશ્નાર્થક ! સર્વત્ર આગમને આગળ રાખવા. “નમો અરિહંતાણં' આગમનો સાર છે.
પ્રશ્ન : સામાયિક નિર્યુક્તિના પ્રારંભમાં નવકારની વ્યાખ્યા કેમ ?
ઉત્તર : નવકાર સામાયિકથી ભિન્ન નથી, એમ બતાવવા માટે. નવકાર સામાયિકનું આદિ સૂત્ર છે.
માલ ભગવાનનો, ગુંથણી ગણધરોની. માલ ભગવાનનો, પેકીંગ ગણધરોનું. આત્મા અતીન્દ્રિય છે. હેતુ - તર્કથી ન પામી શકાય. અનુભવગમ્ય જ છે આત્મા. ચવ્યા: વિન્યા:' આગમના અભ્યાસથી કુવિકલ્પો દૂર થાય. નિર્વિકલ્પ દશાનો અનુભવ ન થાય ત્યાં સુધી કુવિકલ્પનિરોધનો અભ્યાસ કરવો.
થેયં વૃદ્ધાનુવૃન્ય' હમેશાં વૃદ્ધને અનુસરવું. બધા જુવાન જોઈએ, વૃદ્ધો નહિ. એવી જીદ્દવાળા પેલા રાજાની કથા યાદ છે ને ?
સાક્ષાત્વાર્થ તત્ત્વમ્' આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરવો. એની તીવ્રભાવના હોવી જોઈએ.
કહે કલાપૂર્ણસૂરિ-૧
* *
*
* *
*
* * * * *
૨૪૯