________________
(कच्छ) चातुर्मास प्रवेश, वि.सं. २०५५
અષાઢ વદ ૩ ૩૧-૦૭-૧૯૯૯, શનિવાર
धण्णा य उभयजुत्ता धम्मपवित्तीइ हुंति अन्नेसिं जं कारणमिह पायं, केसिंचि कयं पसगेणं ॥ १०८ ॥
ભૌતિક સુખો કરતાં સંયમ જીવનમાં અધિક આનંદ ન હોય તો ચક્રવર્તી પોતાનું રાજય છોડી સંયમ સ્વીકારે નહિ. ઇન્દ્રિયોના સુખ માત્ર કાલ્પનિક છે. વસ્તુતઃ કશું નથી. ઝાંઝવાના જળમાં હરણને પાણી દેખાય. મૂઢને સંસારમાં સુખ દેખાય, અમૂઢને નહિ. આ વાત અલ્પ સંસારીને જ સમજાય, ભવાભિનંદી - દીર્ઘસંસારીને નહિ, ભારેકર્મીને નહિ, હળુકર્મીને સમજાય. હળુકર્મી શબ્દથી જ મને દેવજીભાઈ (ગાંધીધામ) યાદ આવી જાય. એમના ગુણોથી ખ્યાલ આવી જાય. દેવજીભાઈને અમે કદી આવેશમાં તો જોયા જ નથી. આ આપણા સંસારનો માપદંડ છે. સર્વજ્ઞ ભલે નથી, પણ શાસ્ત્ર છે, ગુરુ છે. એના દ્વારા આપણે યોગ્યતા જાણી શકીએ.
અયોગ્યને દીક્ષા આપવાથી શું થાય ? દિગંબરમત પ્રવર્તક સહસ્ર મલ્લ, પહેલે થી જ,
૯૮
*
*
*
*
* *
*
*
* * *
* * કહે