________________
"
:
पूज्यश्री के दर्शनार्थ लोगों की भीड़, सुरेन्द्रनगर, वि.सं. २०५६
છે.
રિકી :
છે
?'
આ
. આ માટે મારી
અષાઢ સુદ દ્વિતીય ૧૦ ૨૩-૦૭-૧૯૯૯, શુક્રવાર
અત્યારે પણ જેણે મોક્ષમાં જવું હોય તેણે પ્રભુના માર્ગરૂપ તીર્થનો આશ્રય લેવો જ પડે.
આજે પણ મોક્ષની આરાધના કરી શકતા હોઈએ તો તે ભગવાનનો પ્રભાવ છે.
તીર્થકર ભગવાન તીર્થની સ્થાપના કરે, પણ તેનું સંચાલન ગણધર - સ્થવિરાદિ કરે, જે આજે પણ એમની ગેરહાજરીમાં આ પદ્ધતિના કારણે જૈનશાસન ચાલી રહ્યું છે.
- ગુરુ કેવો હોય ? જે અન્યદર્શનીઓને પણ આકર્ષી શકે. જેમના દર્શન માત્રથી બીજા જીવો ધર્મ પામી જાય.
साधूनां दर्शनं पुण्यं, तीर्थभूता हि साधवः । तीर्थं फलति कालेन, सद्यः साधु - समागमः ॥ એનું એ જીવતું ઉદાહરણ હોય.
૭-૮ વર્ષ દક્ષિણમાં M.P. વગેરેમાં રહ્યા. સંતો પ્રત્યેનો લોકોનો અપાર બહુમાન જોયો. “પેરિયાર સ્વામી કહેતાં એ લોકો સાષ્ટાંગ દંડવત્ કરી લે, સૂઈ જાય. મોટરમાંથી ઉતરી
૨
*
*
* *
* *
*
*
* *
* * કહે