________________
બધા ગુણોમાં વિચારતાં કાર્ય-કારણભાવ પણ સમજાશે.
શિષ્યોને તેની યોગ્યતા અને રૂચિ પ્રમાણે સાધનામાં જોડે, તે અનુવર્તક. મૂરખ શિષ્યને પણ વિદ્વાન આ ગુણથી બનાવી શકાય.
ક્યાંય ન સચવાતો સાધુ પૂ.પં. ભદ્રંકરવિ. પાસે સચવાઈ જતો. સ્વભાવ પણ બદલાઈ જતો. એમનામાં અનુવર્તક ગુણ ઉત્કૃષ્ટરૂપે હતો.
(૧૨) મીર: વિશાળચિત્ત હોય. ગંભીર આલોચના પણ જરાય બહાર ન જાય. સાગરમાંથી જેમ રત્નો બહાર ન આવે.
(૧૩) વિષાવી : પરલોકના કાર્યમાં ખેદ ન કરે. પરિષદોથી ઘેરાયેલા હોય તો પણ છ કાયની હિંસા ન કરે, દોષ ન લગાડે. કોઈપણ કાર્યમાં કંટાળો ન લાવે. કર્મનિર્જરાના લાભને જ જુએ. ગ્રાહકોની ભીડ વખતે પણ વેપારી જેમ કંટાળે નહિ – સામે નફો દેખાય છે ને ?
મળ્યા કરતાં વધુ કામ કરવું પડે તો કંટાળો આવે ? “સેવાનો લાભ મને જ મળે. કોઈપણ કામ મને સોંપજો.” એવા અભિગ્રહધારી મુનિ પણ હોય છે. કમલવિ. મ. એવા હતા. સુરેન્દ્રનગરમાં (વિ.સં. ૨૦૧૪) પપ ઠાણામાં સવારે એ જ જાય. તપસ્વી મણિપ્રભ વિ. પણ એવા જ. આહાર ખૂટે કે વધે બંનેમાં તૈયાર.
(૧૪) ૩પમારિ - નથિયુe: બીજાને પણ શાંત કરવાની શક્તિ . આ લબ્ધિ કહેવાય. પૂ.પં. ભદ્રંકરવિ.મ.માં આ શક્તિ જોવા મળતી. ગમે તેવા ક્રોધીને શાંત કરી દેતા.
(૧૫) ૩૫%BUT-નૈશ્વિ: સામગ્રી સામેથી મળે - એવું પુણ્ય હોય.
(૧૬) સ્થિર નથિ: દીક્ષા આપે તે સંયમમાં સ્થિર બની જાય. પૂ. કનકસૂ. મ.માં આવી લબ્ધિ જોવા મળેલી.
(૧૭) પ્રવર્જનાર્થવ : સૂત્ર-અર્થને કહેનાર.
(૧૮) સ્વગુરુપ્રત્તપ૬ : ગુરુ ન હોય તો દિગાચાર્ય દ્વારા પદ પામેલા હોય. આવા ગુરુ જ દીક્ષા આપવાના અધિકારી છે. કાળના દોષથી આવા ગુરુ ન મળે તો ૨-૪ ગુણ ન્યૂન – ગુ, પણ ચાલે.
*
*
*
*
ગં
ગ્ન
*
*
*
પ૧