________________
પર૪
આઝાદી પહેલાં અને પછી
ગાંધી, મેહનદાસ ક. મંગળ પ્રભાત', અમદાવાદ, ૧૯૪૦
– હરિજનબંધુ', તા. ૨૯ માર્ચ, ૧૯૩૬ શ્રી જાનકીદાસજી મહારાજ શતાબ્દી મહોત્સવ
સ્મરણિકા', કરમસદ, વિ. સ. ૨૦૩૫ જાની, અરુણોદય પૂજયશ્રી મોટાને અંજલિ', “સ્વાધ્યાય”,
વર્ષ ૧૪, અંક ૨, વડોદરા, ૧૯૭૭ ગ્રંથ અને ગ્રંથકાર', પૃ. ૩ (૧૯૩૨),
પુ. ૫ (૧૯૩૪), પુ. ૭ (૧૯૩૬),
પુ. ૯ (૧૯૪૪), પુ. ૧૦ (૧૯૫૨), અમદાવાદ ઠક્કર, કેશવલાલ આધુનિક ગુજરાતના સંત', ભાગ ૧, વડોદરા, ૧૯૬૬ ઠકકર, ધીરુભાઈ “અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા',
અમદાવાદ, ૧૯૭૨ ત્રિવેદી, નર્મદભાઈ જ. “થિઓફીકલ સોસાયટી સૌરાષ્ટ્રમાં', “ઊર્મિનવ
રચના”, વર્ષ ૪૪, અંક ૭-૮, રાજકોટ, ૧૯૭૩ દેસાઈ, કુમારપાળ સદીનું સરવૈયું”, “જૈન રત્નચિંતામણિ, ભા. ૨
(સંપા. દેવલુક, નંદલાલ), ભાવનગર, ૧૯૮૫ દેસાઈ, રતિલાલ દી. “શેઠ આણંદજી કલ્યાણજી પેઢીને ઇતિહાસ', ભા. ૧,
અમદાવાદ, ૧૯૮૩ ધર્મચક્ર', વર્ષ ૩, અંક ૫, અમદાવાદ, ૧૯૭૮;
ધર્મચક્ર', વર્ષ ૬, અંક ૧, અમદાવાદ, ૧૯૮૧ પટેલ, ચીમનભાઈ ઈ. રામદેવજીનું ચમત્કારી મંદિર', “ધર્મ સંદેશ”,
વર્ષ ૧૬, અંક ૧, અમદાવાદ, ૧૯૮૦ પરીખ, નરહરિ દ્વા. “સામ્યવાદ અને સર્વોદય તથા બીજા લેખો',
અમદાવાદ, ૧૯૩૫ પંડયા, રમેશ “વરતાલ-દર્શન', અમદાવાદ, વિ. સં. ૨૦૭ પ્રભાશંકર એલીશાભાઈ “સુવાર્તાનું પરોઢ અને પરાત્પરનું પરાક્રમ',
મહેસાણા, ૧૯૮૨ ભટ્ટ, કાન્તિકુમાર રામકબીર સંપ્રદાય', કેલિફોર્નિયા, ૧૯૮૨ ભટ્ટી, નાગજીભાઈ “સાયલાના સંત લાલજી મહારાજ', “મિનવરચના',
વર્ષ ૫૬, અં. ૧૨, રાજકોટ, ૧૯૮૬ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ), ભા. ૨, મુંબઈ, ૧૯૬૮