________________
૩૧૮
આઝાદી પહેલાં અને પછી બે પંચવર્ષીય જનાઓમાં આવી શાળાઓ ૫૦ ટકા વધારવાનું લક્ષ્ય રાખેલ છે. આ ઉપરાંત અનેક ખાનગી પ્રાથમિક શાળામાં પણ ગુજરાતમાં ચાલે છે.
યુદ્ધ પહેલાં મુંબઈ પ્રાંતમાં ૪.૧ ટકા શિક્ષણ હતું અને ભણી શકે તેવાં ૧૫ ટકા બાળકે શિક્ષણ લેતાં એમાં નીચે પ્રમાણે વૃદ્ધિ જોવા મળી છે ૪૩ ૧૯૪૭ પછી– પ્રાથમિક શાળાઓની
એમાં ભણતાં બાળકોની સંખ્યા
સંખ્યા તળ-ગુજરાત ૭,૬૮૫
૯,૯૪,૮૬૦ સૌરાષ્ટ્ર ૩,૩૫૮
૨,૧૯,૭૧૮ ૨૦,૮૧૧
૫૩૭
કુલ ૧૧,૫૮૦
કુલ ૧૨,૩૫,૩૮૯ ૧૯૪૫ માં કુલ ૯, ૩૩૭ શાળા અને ૮૯૧,૦૨૯ વિદ્યાથી હતા, જે વધીને આ સંખ્યા ૧૯૬૦-૬૧ માં ૧૮,૫૧૨ અને ૧૮,૨૦,૫૬૯ ની થઈ.૪૪
આમાં અમદાવાદ વડેદરા સુરત ખેડા અને મહેસાણા જિલ્લામાં પ્રાથમિક શાળાઓ વધુ હતી. બનાસકાંઠા સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લાઓમાં શાળા ઓની સંખ્યા ઓછી હતી ૪૫ પરંતુ, સરકારની સુધરેલી કેળવણીની નીતિને કારણે ૫૦૦ થી વધુ વસ્તીવાળા દરેક ગામમાં શાળા ખોલવાનું અને એનાથી ઓછી વસ્તીવાળા ગામમાં પ્રવાસી શિક્ષકની શાળા ચાલુ કરવાનું નકકી થયેલું.
આથી, ૧૯૬૧ માં ગુજરાતમાં કુલ ૧૮,૯૦૨ પ્રાથમિક શાળાઓ હતી; અને તેમાં નઈતાલીમની શાળાઓ ૫,૪૧૪ હતી. ઉપર્યુક્ત શાળાઓમાંથી ૧૮,૫૦૦ ગુજરાતી-ભાષી અને ૪૦૨ અન્યભાષી–સિંધી મરાઠી હિંદી વગેરે માધ્યમવાળી હતી
લૂલાં મૂગાં બહેલાં અને આંધળાં જન માટે ૧૯૬૦ સુધી માં ૧૭ સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. પ્રારભમાં અહીં સંસ્કૃત પાઠશાળાઓને પણ પ્રોત્સાહન અપાયું. ૧૯૬૦ સુધીમાં ગુજરાતમાં પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટેનાં અધ્યાપન-મંદિરોની સંખ્યા વધીને ૬૪ ની થઈ માધ્યમિક શિક્ષણ
૧૯૪૭ માં ગુજરાતમાં માધ્યમિક શાળાઓની સંખ્યા ૪૩૮ હતી તે વધીને ૧૯૬૦ માં લગભગ ૮૦૦ જેટલી થઈ. ૪૭ અમદાવાદ સુરત ખેડા અને મહેસાણા જિલ્લાઓમાં એની સંખ્યા વિશેષ છે. માધ્યમિક શાળાઓમાં ઉચ્ચતર કક્ષાએ