________________
૩૦૩
ભારતમાંના અન્ય પ્રદેશમાં તથા વિદેશમાં ગુજરાતીઓ
દેશ પરદેશમાં વસવાટ કરતા લાખે ગુજરાતીઓ-ડોકટરે વકીલ ઇજનેરે ચાટ-એકાઉન્ટન્ટ પ્રાધ્યાપકે શિક્ષકે વિજ્ઞાનીઓ, પત્રકારત્વક્ષેત્રે અગ્રણીઓ, મેનેજિંગ ડિરેકટરે તેમજ કલા સંગીત નિત્ય નાટયક્ષેત્રે અને ખાનગી તેમજ સરકારી સંસ્થાઓમાં કર્મચારીઓ અને અધિકારીઓ તરીકે એમ અનેક ક્ષેત્રોમાં પથરાયેલ છે અને એમાંના ઘણાઓએ વિશિષ્ટ સ્થાન અને મહત્તા પણ પ્રાપ્ત કર્યા છે. ૧૦
પાદટીપ 1. Project Report of International School of Dravidian Linguistic . Association for the year 1976, p. 1
૨. ગુજરાત પરિચય” (ઓરિસ્સામાં વસતા ગુજરાતીઓનું વસ્તીપત્રક સહિતનું | માહિતી પુસ્તક), પૃ. ૩૨ ૩. ભારતની સંસદમાં એલ એસ. ન્યૂઝ નં. ૫૪૬૦ તા. ૨૪-૭-૮૦ થી
પ્રસ્તુત થયેલી પ્રશ્નોત્તરી દરમ્યાનની માહિતી x. India Abroad, Vol. XI, No. 44 ૫. “ગુજરાત પરિચય', ઉપયુક્ત ૬. મે. કગાંધી, “દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' પૃ ૨૫૧-૫૬ ૭. ઈશ્વરલાલ ર. દવે, “દક્ષિણ ભારતના સૌરાષ્ટ્રીઓ,' પૃ. ૨૧-૨૪ ૮. શિવપ્રસાદ રાજગોર, “ગુજરાતના વહાણવટાને ઇતિહાસ,” પૃ. ૨૨૭
૯. એજન, પૃ. ૨૨૭–૨૮ ૧૦. Gujarat International ને અંકે તથા વિશ્વગુજરી એવોર્ડ –વિશેષાંક