________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
२८७
તથા પમ્પ અને લેખંડનું ફ્રેનિ†ચર બનાવવાનાં કારખાનાં છે. ઇલેક્ટ્રિકલ સામાન વડોદરા શિહેાર અને જામનગરમાં બને છે. કલાલ વિસનગર અને મહેસાણામાં ઑલ એન્જિન બને છે. અમદાવાદ વડોદરા અને ભાવનગર વગેરે સ્થળાએ સ્ટીલ રિ-રોલિંગ મિલે છે. સને ૧૯૫૯ માં પોલાદ અને લખંડ બનાવતાં ૧૩ નાનાં અને એ માટાં કારખાનાંમાં ૪૫૦ કારીગર કામ કરતા હતા. સાઈકલના ભાગ બનાવનારાં એ કારખાનાંઓમાં ૧૯૬૦ માં રૂ. ૨૨ લાખને માલ તૈયાર થયા હતા. સીવવાના સચા બનાવવાનાં એ કારખાનાં છે. વીજળીના પંખા નવસારીમાં બને છે. જનરલ અને બ્લેકટ્રિકલ ઇજનેરી સામાનનાં ૩૭૫ અને ૩૭ નાનાં અને મોટાં કારખાનાં હતાં તેમાં ૧૧,૭૪૫ લેક કામ કરતા હતા. રેલવેની વક શા દ્વારા ૮,૧૬૫ લાકે રાજી મેળવતા હતા. કાપડ-ઉદ્યોગની મશિનરી અને એના ભાગેા બનાવતાં ૧૦૮ નાનાં અને ૨૧ મોટાં કારખાનાંઓ દ્વારા ૬,૧૯૮ લાકાને રાજી મળતી હતી. મારી અને અમદાવાદમાં ઘડિયાળેા બને છે. ૧૯૬૦ અને ૧૯૬૧ માં ૫૦ અને ૭૦ હાસ પાવરની ઇલેક્ટ્રિક મેટર બની હતી. ડીઝલ એન્જિનની સંખ્યા ૧૯૬૦ અને ૧૯૬૧ માં ૧,૪૮૯ અને ૧,૫૯૭ હતી. ૨૩,૦૦૦ ૫૫, ૩૯ હેકસા બ્લેડ અને ૧૫૬ હજાર ગ્રાસ લાકડાના * બન્યા હતા. ઇજનેરી સામાનનાં ૩૪૧ કારખાનાંએ દ્વારા ૧૧,૩૯૮ માણસને રાજી મળતી હતી. વીજળીનાં યત્રોનાં કારખાનાંઓમાં અનુક્રમે ૨૮૧ અને ૨,૩૫૨ માણસ કામ કરતા હતા. તર ધાતુના ૧૧૮ કારખાનાંઓમાં ૨,૪૬૯ માણસ કામ કરતા હતા. અન્ય ઉદ્યોગ
પિત્તળ અને તાંબાનાં વાસણા, ટ્રક તિજોરી ટમ વગેરે અનાવવાનાં કારખાનાં શિહાર વઢવાણ ધ્રાંગધ્રા મેરી ી વિસનગર અમદાવાદ વડોદરા ડભોઈ ખંભાત નવસારી સુરત નડિયાદ ભરૂચ પાટણ ભાવનગર ગેાધરા વલસાડ મહેસાણા બાલાસિનાર ઠાસરા ડાકોર ઝાલોદ દેવગઢ-બારિયા વગેરે સ્થળાએ છે.
ચીનાઈ માટીનાં વાસણા-કપ રકાખી બરણીઓ અને સૅનિટરી વેર્ નળિયાં રિફ્રેફટરીઝ વગેરે વસ્તુ બનાવવાનાં કારખાનાં થાન ધ્રાંગધ્રા મેરબી વાંકાનેર શિહેર બીલીમોરા અમદાવાદ વગેરે સ્થળેાએ છે. માર્બીમાં ૧૯૨૬ માં પરશુરામ પૉટરી શરૂ કરાઈ હતી. જામનગર વાગડિયા રામપરડા અને ચોરવાડમાં આવાં કારખાનાં છે. પરશુરામ જૂથનાં કારખાનાંઓની ૧૦ હમ્બર ડેઝન ચીનાઈ માટીનાં વાસણ બનાવવાની શક્તિ ૧૯૪૭ પૂર્વે હતી. બીલીÀરા ગણદેવી ને મેરીમાં મેંગ્લોરી ટાઇલ્સ બને છે. થાન અને રસીપુરમાંથી ચાઇના-કલે અને ફાયર-કલે વગેરે મળે છે. ૧૯૫૯ માં છ નાનાં અને ૧૧ મોટાં કારખાનાંઓ દ્વારા ૨,૭૦૩