________________
ઈટ ઈકિયા કંપનીનું શાસન રાવ મોરબી તથા ઝાલાવાડમાં સવારી કરતા તે બંધ કરાવાઈને કે મેકમના પ્રયાસથી લાગતાવળગતાં સંસ્થાને રાવની પાસેથી નુકસાની અપાવી. ૨૮
જદારી હકુમત ન ધરાવતાં કાઠિયાવાડનાં સંસ્થાને માટે બ્રિટિશ સરકારે કાઠિયાવાડમાં ૧૮૩૧ માં એક ફેઇજદારી કેટ સ્થાપી. ગાષ્ઠવાડી સૂબાએ ઝટપટીથી તથા જબરીથી ગાયકવાડી મુલકમાં વધારો કરતા રહ્યા. પોલિટિકલ એજન્ટોએ ખાસ કરીને સર લી ગ્રાંડ જેકબ તથા કનલ લાગે, મહેમાહેની લડાઈને અંત આણુ આખા પ્રાતમાં સલાહશાંતિ પ્રવર્તાવી ને લોકેની બેદિલી નાબૂદ કરી.૩૦
પાદટીપ
૧. હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ, “અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન, ખંડ ૧, પૃ. ૬ 2. Rogers, Land Revenue of Bombay, Vol. 1, pp. 168-170 ૩. ઈચ્છારામ ઈ. દેસાઈ, “સૂરત: સેનાની મૂરત', પૃ. ૧૩૦ ૪. એજન, પૃ. ૧૩૧-૧૩૩ ૫. એજન, પૃ. ૧૩૪–૧૩૫ ૬. એજન, પૃ. ૧૩૫-૧૩૭ ૭. એજન, પૃ. ૧૪૩ ૮. એજન, પૃ. ૧૪૯
Rogers, op. cit., pp. 130 f. ૧૦. Ibid, pp. 12 f. 91. Edalji Dosabbai, History of Gujarat, p. 241 f.n. 92. Rogers, op. cit., pp. 76 f. 23. Edalji Dosabhai, op. cit., pp. 304–ff. 28. B. K. Boman Bebram, The Rise of Municipal Government in
the City of Ahmedabad, Intro., p. XI 94. Ibid., p. XIII 95. Ibid., p. XIV ૧૭. Ibid, p. Xv ૧૮. Ibid, p. XVI, f, n. 1 2. Ibid., p. XXV ૨૦. રત્નમણિરાવ ભીમરાવ જેટ, ગુજરાતનું પાટનગર અમદાવાદ, પૃ. ૧૭૪ ૨. એજન, પૃ. ૧૬૯-૭૦ ૨૨. એજન, પૃ. ૧૬૮