________________
ધાર્મિક સ્થિતિ કત ધર્મ ગીત (ઈ.સ. ૧૮૫૧), ટેલરકૃત કાવ્યર્પણ (ઈ.સ. ૧૮૬૩), વહાલજી બેચર-કૃત “આત્મબેધ' (ઈ.સ. ૧૮૬૪), ગરબાવલિ (ઈ.સ. ૧૮૭૩), સાલ્વેશન આમીને ભજનસંગ્રહ(ઈ.સ. ૧૮૮૭), મેથેડિસ્ટને “ગીતસંગ્રહ (ઈ.સ. ૧૯૦૩) ખ્રિસ્તાખ્યાન (ઈ.સ. ૧૯૦૪) વગેરે.
આ સમય દરમ્યાન ખ્રિસ્તી સામયિક શરૂ થયાંઃ “જ્ઞાનદીપક (૧૮૫૬-૬૦), આઈ.પી. મિશનનું “સત્યદયે”, મેડિસ્ટનું હર્ષાનંદ', ચર્ચ ઑફ બ્રધનનું “પ્રકાશ પત્ર', સાલ્વેશન આમીનું “જંગી પકાર', અલાયન્સ ચર્ચનું “હર્ષવર્તમાન', રેમના કેથલિકનું “ઈસુના પૂજ્ય અંતઃકરણને દૂત' વગેરે.
ગુજરાતના તબીબી ક્ષેત્રે ખ્રિસ્તી મિશનરીઓની સેવા યાદગાર છે. ઈ.સ., ૧૮૭૪ માં સુરતમાં મિસ સુસાન બ્રાઉને લેકેને તબીબી સેવા આપવાનું શરૂ કર્યું. એ પછી ઈ.સ. ૧૮૯૦ માં બોરસદમાં મિસ એ. મૅન્ટગોમરીએ શરૂઆત કરી.. આઈ.પી. મિશન અને મેડિસ્ટ ચર્ચે ઈ.સ. ૧૯૦૫ માં આણંદ ખાતે હોસ્પિટલે ખેલી. એ જ વર્ષે સી.એમ.એસ, એ પંચમહાલમાં લુણાડિયા ખાતે હોસ્પિટલ શરૂ કરી. ઈ.સ. ૧૯૦૬ માં ભરૂચમાં હોસ્પિટલ શરૂ કરવામાં આવી, મેડિસ્ટ ચ ઈ.સ. ૧૯૧૦ માં વડોદરા ખાતે મિસિસ વિલિયમ બટલર મેરિયલ હોસ્પિટલ, અને નડિયાદમાં બધી નડિયાદ મૅડિસ્ટ હોસ્પિટલ” શરૂ કરી હતી.
આ સમય દરમ્યાન મિશનરીઓએ અનાથાશ્રમો અને છાત્રાલયો પણ ખેલ્યાં હતાં. આ પ્રથમ ખ્રિસ્તી અનાથાશ્રમ ઈ.સ. ૧૮૬૮ માં સુરતમાં બોલવામાં આવ્યું હતું. છપ્પનિયા દુકાળમાં આવા અનાથાશ્રમની સંખ્યા ઘણી જ વધી , ગઈ હતી.
પાદટીપો ૧. રોમન કેથલિક સંપ્રદાયની ધર્મપ્રવૃત્તિઓ માટે જુઓ Boyd, Robin Church
History of Gujarat', pp. 27-29 ૨. પ્રોટેસ્ટંટ મિશનની ધર્મ પ્રવૃત્તિઓ માટે જુઓ એજન, પૃ. ૩૦ થી ૭૯. ૩. રેવ. લાજરસ તેજપાળભાઈ, ગુજરાતમાં ખ્રિસ્તી મંડળીને ઉદય', પૃ. ૧૧૬ થી ૧૨૪ ૪. એજન, પૃ. ૧૨૯ થી ૧૩૨ 4. Robin Boyd, op. cit, pp. 153 to 155 ૬. Ibid, p. 131 ૭. કાન્તમાલા” પૃ. ૩૪૬-૩૪૯ 6. Robin Boyd, op. cit., pp. 91-116