________________
ગુજરાતી ગ્રંથાનાં લેખન તથા પ્રકાશનોના વિકાસ
va
૧૯૦૨ માં કેશવલાલ ધ્રુવ સેસાયટીના પ્રમુખ થયા એ પછી જ આ ક્ષેત્રે ગણનાપાત્ર પ્રકાશન-કાય એ સસ્થાએ કર્યું" છે.
૧૪, આ "થમાળાના પહેલા ગ્રંથ, રાજશેખર-કૃત ‘કાવ્યમીમાંસા’ ૧૯૧૬ માં પ્રગટ થયા હાઈ આપણા અભ્યાસની સમયમર્યાદા પછીને છે. પણ ઐતિહાસિક સાતત્યની દૃષ્ટિએ એ નોંધવુ' ઉચિત થશે કે પછી કેટલેક વર્ષે સેન્ટ્રલ લાઇબ્રેરીના સંસ્કૃત વિભાગને ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ (પ્રાચ્યવિદ્યામંદિર) નામે અલગ સંસ્થાનો દરજ્જો આપવામાં આન્યા. રાજ્યના વિલીનીકરણ વખતે એ સંસ્થા વાદરા યુનિવર્સિટી સાથે જોડાઈ; ઉપર્યુકત ગ્રંથમાળા આજ સુધી ચાલુ રહી છે, તથા એમાં આશરે ૧૭૦ ગ્રંથા (સરકૃત પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી, ફારસી, અરખી તથા એનાં અંગ્રેજી ભાષાંતર અને પ્રાચ્ય વિદ્યાના કેટલાક સંદર્ભગ્રંથ) પ્રગટ થયા છે.
૧૫. આનંદશંકર ધ્રુવનાં બીજાં બે સુંદર પુસ્તક ‘હિન્દુ ધર્મની બાળાથી’ (૧૯૧૮) અને ‘હિન્દુ વેદધર્મ’(૧૯૧૯) આ જ ગ્રંથમાળામાં એ પછી ટૂંક સમયમાં છપાયાં છે.
૧૬. એટલું નોંધવું પ્રસ્તુત થશે કે એ મને શ્રેણીઓ પ્રાચ્ય વિદ્યામંદિર દ્વારા આજ સુધી પ્રગટ થાય છે. વિલીનીકરણ સુધીનાં વાદરા રાજ્યનાં પ્રકાશનાની વિગતા માટે જુએ ભરતરામ મહેતા અને રમણિકાય દેસાઈ, ‘વડાદરા રાજ્યની સાહિત્યપ્રવ્રુત્તિઓ,’
૧૭. ડાહ્યાભાઈ દેરાસરી, ‘સાડીના સાહિત્યનુ’ દિગ્દર્શન', પૃ. ૨૫૭૫૯
૧૮. એજન, પૃ. ૨૬૪-૬૫.