SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ કાળ વેરાવળ માંડવી ને પારખ’દરના વેપાર કાંઠા ઉપરાંત પરદેશ સાથે હતા, જેમાં રાતા સમુદ્ર અને ઈરાની અખાતનાં અને આફ્રિકાના પૂર્વ કિનારાનાં બંદરા અને શ્રીલંકા સાથે મુખ્યત્વે હતેા. ભાવનગર અને ખેડીના વેપાર ઇંગ્લૅન્ડ તથા યુરોપના અન્ય દેશા સાથે પણુ હતા. સૌરાષ્ટ્ર કચ્છ અને તળ ગુજરાતનાં બંદરાના વેપારની વિગત અગાઉ જોઈ ગયા છીએ તેથી એનુ પુનરાવર્તન કરવાની જરૂર નથી. ૩૦. પાદટીપ ૧. શિવપ્રસાદ રાજગાર, ‘ગુજરાતના વહાણવટાને ઇતિહાસ', પૃ. ૧૪૬-૧૪૭; નર્મદાશંકર કવિ, 'ગુજરાત સર્વસ’ગ્રહ,' પૃ. ૨૬૪ ૨. ઈ. ઇ. દેસાઈ, ‘સૂરત સેાનાની મૂરત’, પૃ. ૧૪૨, ૧૪૩, ૧૪૫; DG: Surat, pp. 662 ff. ૩. રત્નમણિરાવ ભી. જોટ, ‘ખંભાતના ઇતિહાસ’, પૃ. ૧૧૭ ૪. BG, Vol. VI, p. 197 ૫. રત્નમણિરાવ ભી. જોટ, ‘ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસ : ઇસ્લામ યુગ’ (ગુસાંઈ) ખ`ડ ૪, પૃ. ૧૦૭૭-૭૮ ૬. 'ગુજરાત સ`સ'ગ્રહ' (ગુસસ'), પૃ. ૨૬૧ ૭. DG : Broach, pp. 401 f.; ‘ગુસસ', પૃ. ૪૭૯ ૮. ‘ગુસસ’, : પૃ. ૨૬૧, ૪૬૨, ૪૬૩ BG, Vol. IV, pp. 97 f. . ૯. ગુસસ', પૃ. ૪૬૨-૪૬૩ ૧. DG : Surat, p. 662 ૧૧, જે. એમ. મહેતા, ‘સૌરાષ્ટ્રના દરિયાકાંઠે', પૃ. ૧૨, ૨૭–૨૯, ૩૫, ૪૨; BG, Vol. VIII, pp. 236, 240. ૧૨. A. B. Trivedi, Kathiawar Economies, p. 184 ૧૩. BG, Vol. VIII, pp. 238-240, 256, 251, 538; ગુસસ', પૃ. ૨૬૫ ૧૪. BG, Vol. V, pp. 114, 115, 117 ૧૫. ગુસાંઈઅે ઇસ્લામ યુગ, ખ’ડ ૪, પૃ. ૧૦૭૭-૭૮ ૧૬. T.S. Sanjivrao, A Sbort History of Modern IndianShipping. pp. 32 ff. ૧૭. BG, Vol. VIII, pp. 225 f. ૧૮. Ibid., Vol. V, p. 114
SR No.032611
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 08 British Kal
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1984
Total Pages752
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy