________________
૧૬૦
બ્રિટિશ કોહ
ખુમાણેને પકડી ભાવનગરના રાજાને હવાલે કરવા કબૂલાત આપતાં જેતપુરના વાળા ભાગીદાર છૂટા થયા ને જેતપુર પરથી જપ્તી ઊઠી ગઈ. વાળા ચાંપરાજને પિતાની ખૂબસરત કન્યા અંગે સમસખાન સાથે સંઘર્ષ થયે. સમસખાને જેતપુર
જીતી લીધું. કહે છે કે જેતપુર ચાંપરાજના બાપના દાદા જેતજીએ વસાવ્યું હતું. ચાંપરાજના વંશજોએ એ પાછું જીતી લીધું. જેતપુર રાજ્યમાં વાળા શાખાની ૧૫ કે ૧૬ કે ૧૯ તાલુકદાર હતા, જે બધા વાળા નાજા દેસાના વંશના હતા, એમાંના કેટલાકને ચેથા વર્ગને, કેટલાકને પાંચમા વર્ગને, ને કેટલાકને છઠ્ઠા વર્ગને અધિકાર હતા. ૨૧
તારીખે સોરઠમાં જણાવ્યું છે કે જૂનાગઢના પહેલા નવાબ બહાદુરખાન ૧ લાએ વાળા વીરાને જેતપુર આપેલું, જ્યારે વાળાઓની અનુકૃતિ એવી છે કે ચીતળના વાળા વીરાનાએ બગસરાના વાળાઓને મદદ કરેલી, તેથી તેઓએ વીરાને બગસરા આપેલું. કહે છે કે જેતપુર મૂળમાં પહેલાંના વાળાઓના તાબે હતું. તેઓના મુસ્લિમ સૂબાઓ પાસેથી બલેએ મેળવેલું ને બલેચ પાસેથી એ બગસરાના વાળાઓને મળ્યું હતું; ને વાળા ચાંપરાજ પાસેથી એ શરૂખાને જીતી લીધેલું. વાળા ચાંપરાજના પ્રપિતામહ જેતેજીએ જેતપુર વસાવેલું.૧૨
પાદટીપ ૧. માહિતીની વિગતો માટે જુએ અ. ગે. શાહ, ભારત રાજ્યમંડળ”; Bombay Gaz
etteer, Vols. V, VI, VII, VIII & IX; ન લા. દવે, ગુજરાત સર્વસગ્રહ” અને “કાઠીઆવાડ સર્વસંગ્રહ; ધ. હા. કડાકા, કાઠીઆવાડ ડીરેકટરી'; દા. ર. શાહ, “મહીકાંઠા ડિરેકટરી'; અને ફ. સે. માસ્તર, પાલણપુર એજન્સી ડીરેકટરી. ૨. “કાઠીઆવાડ ડીરેકટરી', ભાગ ૧, પૃ. ૬૭-૬૯ ૩. ઝાલાવાડમાં ૧૭ તાલુકા વઢવાણ થાણના, ૯ તાલુકા ચેટીલા થાણાના, ૨૦ તાલુકા
ભેઈક થાણુના, ૪ તાલુકા પાળિયાદ થાણના, ૧ તાલુકો દસાડા થાણાના અને ૧
તાલુકા વિઠ્ઠલગઢ થાણાના તાબે હતે. ૪. લોધીકા થાણના તાબે ૧૪ અને ધ્રાફા થાણુનાં તાબે ૪ તાલુકા હતા. ૫. બગસરા થાણુના તાબે ૩ અને લાખાપાદર થાણાના તાબે ૧૯ તાલુકા હતા. ૬. ગોહિલવાડમાં ૧૩ તાલુકા સેનગઢ થાણુના, ૧૪ તાલુકા બાબરા થાણાના, ૧૦ તાલુકા
ચમારડી થાણાના, ૧ તાલુકે દાદા થાણાના અને ૨૨ તાલુકા ચેક થાણાના તાબે હતા. ૭. રતનજી પેસ્તનજી, 'કાઠીઆવાડ ડીરેકટરી, ભા. ૪, પૃ. ૧૭૮-૧૫૧ ૮. વર્ગ ૨ અને ૩ ની કઈ રિયાસત ન હતી. ૯. ફ. સે. માસ્તર, પાલણપુર એજન્સી ડીરેકટરી', ગ્રંથ ૧, પૃ. ૧૩-૨૧૦ ૧૦. દા. રે શાહ, “મહીકાંઠા ડીરેકટરી', ભાગ ૨, પૃ. ૧-૨૯૪ ૧૧, લા. હ. પરમાર, રેવાકાંઠા ડીરેકટરી', . ૧, પૃ. ૫, ૧૨૮-૧૪૭