________________
સમકાલીન રિયાસત
સિવિલ સ્ટેશને રાજકોટ
વઢવાણ જેતલસર સેનગઢ.
થાણું વઢવાણ
બિન-હકૂમતી તાલુકા થાણું બિન-હકૂમતી તાલુકા
૧૬
બગસરા:
જ
વિઠ્ઠલગઢ ચેટીલા
હ - - - ૯ - 2
6 w
ભેઈક
- 8
ર
લેધીકા દસાડા
બાબરા
સોનગઢ પાળિયાદ
ચમારડી ઝીંઝુવાડા
દાઠા લાખાપાદર
ચેક કરછનું રાજ્ય પ્રથમ વર્ગનું ગણાતું.
તળ-ગુજરાતમાં ખંભાતનું રાજ્ય પણ પ્રથમ વર્ગનું હતું. વડોદરા અને ખંભાત સિવાયની તળગુજરાતની રિયાસત પાલણપુર મહીકાંઠા, રેવાકાંઠા અને સુરત એજન્સીઓમાં મુકાઈ હતી..
પાલણપુર એજન્સીમાં મોટી નાની ૧૩ રિયાસત હતી. આ રિયાસતને આ પ્રમાણે વર્ગીકૃત કરી હતી : વર્ગ ૧ પાલણપુર
રાધનપુર વર્ગ ૪ થરાદ વર્ગ ૫ વાવ
આ એજન્સીમાં નાના જાગીરદારનાં પાંચ થાણુ હતાંકાંકરેજ દિયોદર વારાહી વાવ અને સાંતલપુર. કાંકરેજ થાણામાં ૩૪ તાલુકદાર હતા. એમાં થરા અને સિહોરી તાલુકા નોંધપાત્ર છે. દિયોદર થાણાના તાબે ૧૧૪ ગામ અને ૪૩ તાલુકદાર હતા. આ તાલુકાઓમાં દિયોદર તેરવાડા અને ભાભર નેધપાત્ર છે. વારાહી થાણાના તાબે ૧૯ ગામ હતાં; એમાં વારાહી અને ઊનડી નેંધપાત્ર છે. વાવ થાણાના તાબે ૫૧ ગામ હતાં, જેમાં સૂઈગામ જાણીતું છે. સાંતલપુર થાણુ તાબે ૩૯ ગામ હતાં, જેમાં ચેરાડ ચાડચટ અને મરવાડા ઉલ્લેખનીય છે.