________________
૧૦૨
*
૧૦૨
બ્રિટિશ કાલ.
પાદટીપ
1. Imperial Gazetteer of India, Vol. I : Bombay Presidency, p. 32 ૨. વડોદરાના અંગ્રેજ રેસિડેન્ટ કર્નલ ઍલેકઝાંડર વેકરે કાઠિયાવાડના રાજાઓ ઠાકરે
મુખીઓ વગેરે સાથે કરેલા આ નિરાકરણમાં એના રિપોર્ટમાં જણાવ્યા મુજબ ૧૯૨
જેટલાં રાજ્યોની સંખ્યા લખી છે, પરંતુ હકીક્તમાં તે એણે ૧૫૩ રાજ સાથે જ H ell wiston 24°57 31730 $? O (C. U. Aitchison, Treaties,
Engagements and Sunnuds, Vol. VI, p.4, f.n.) 3. પંચમહાલમાં ગોધરા, દાહોદ (પેટા મહાલ ઝાલેદ સહિત) તથા હાલોલ (પેટા મહાલ
કાલેલ સહિત), જે સિધિયાએ ૧૮૫૩માં અંગ્રેજ સરકારને સોંપ્યાં હતાં તે, ૧૮૬૧ માં આખરી રીતે અંગ્રેજ સરકારને તબદીલ કરી આપવામાં આવ્યાં. એના બદલામાં ઝાંસી પાસેને અંગ્રેજ તાબાને પ્રદેશ સિંધિયાએ લીધે હતે (Edalji Dosabhai.
History of Gujarat, Appendix I, p. 327). ૪. આ અંગેની રસપ્રદ માહિતી મુંબઈ સરકાર દ્વારા પ્રકાશિત Source Material
for a History of Freedom Movement in India, Vol. I : 18181885 ના પ્રકરણ ૫ (Echoes of 1857 : Rising in Gujarat (pp. 194252)માં તથા ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત Historical Selections from Baroda Records, New Series, (Gen. edi. P.M. Joshi), Vol. II : Disturbances in Gujarat (1857-1864) માં અગ્રેજી, મરાઠી તથા ગુજરાતી
પત્રવ્યવહાર જે આપવામાં આવ્યું છે તેમાંથી મળે છે. 4. Colonel, G. Malleson, A Hisorical Sketch of the Native States
of India, p. 252 4. Sir W. W. Hunter, Bombay (1885–1890) : A Study in Indian
Administration, p. 29 9. Edalji Dosabhai, op. cit., Appendix 1, pp. 327–329 6. Source Material for a History of Freedom Movement in India, Vol. I, pp. 19–21.
અંગ્રેજ સરકાર વિરોધી આંદેલનેમાં સુરતની પ્રજા મેખરે રહ્યાનું જણાય છે. ૧૮૪૪ માં મીઠારે આઠ આનાથી વધારી રૂ. ૧ ને કરવામાં આવ્યો ત્યારે ઑગસ્ટની ૨૯ થી ૩૧ સુધી આંદોલન થયું હતું. સુરતમાં મૅજિસ્ટ્રેટે આ વેરે કામચલાઉ મેકૂફ રાખ્યું હતું. છેવટે સરકારે આ વેરે રૂ. ૧ થી ઘટાડી બાર આના જેટલા કર્યો હતે (સપ્ટેમ્બર ૧૪, ૧૮૬૦). ૧૮૪૮ માં પણ અંગ્રેજ સરકારે બંગાળી ધેરણનાં વજન-માપ દાખલ કરવાનો પ્રયાસ કર્યો (એપ્રિલમાં) ત્યારે સુરતમાં એને સંગઠિત સામને કરવામાં આવ્યું હતું. લગભગ એક અઠવાડિયા સુધી (માર્ચ ૩૧ થી એપ્રિલ ૪) આંદેલના