________________
૪૭૪ ]
સુયલ ફાળ
[n
પર એને ગાવવામાં આવ્યું છે એને દીપજ્ઞક્ષ્મી, મયૂરનાં અનેક લઘુશિલ્પ અને દીવીએથી સુોભિત કરવામાં આવ્યું છે. લગ્નસ ંગે કે નવરાત્રમાં ગરબી સમયે તેમજ દિવાળી જેવા તહેવારામાં ગુજરાતમાં આવી દીપમાળ પ્રગટાવવાને રિવાજ ચાલ્યું આવે છે.
સૌરાષ્ટ્રમાંથી મેળવવામાં આવેલા ને ૧૨૦ સે.મી. ઊંચા અને ૮૫ સે.મી. વ્યાસના એક પિત્તળા દાબડા દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં પ્રશિ ત કરવામાં આવ્યા છે (આ. ૫૪). એને ક્રૂરતાં પનિહાર'નાં છ શિક્ષ્પોથી સુશેાભિત કરેલા છે. પનિહારીના ચહેરા ગેાળાકાર પણ ઉપર-નીચેથી સહેજ દબાયેલા જોવા મળે છે. વળી મેાટી આંખા, બાંયવાળુ" કાપડું, સાદો પણ ઘેરવાળા ઊંચે ધાધરે,. માથાના પ્રમાણમાં નાનું ખેડું વગેરે સૌરાષ્ટ્રની સ્ત્રીનાં વિશિષ્ટ નૃવ ંશીય લક્ષણુ દર્શાવે છે. કાડી લોકેામાં લગ્ન વખતે આવા મેટા દાબડામાં કરિયાવરને સામાન ભરીને દીકરીને આપવાનેા રિવાજ હતા. આજે પણ એ રિવાજ ચાલુ છે. આ દાબડાની બનાવટ ૧૮ મી સદીના પ્રાર ંભની માનવામાં આવી છે. ૧૯
આ પ્રકારે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અનેક ગૃહઉપયાગી વસ્તુએ રાચરચીલુ વગેરેને વિવિધ પ્રકારની માનવ પશુ-પક્ષી તેમજ ભૌમિતિક આકૃતિએ વગેરેથી શણગારવામાં આવતાં.
આ સમયમાં અનેક પ્રકારનાં ધાતુશિલ્પ ગુજરાતનાં જૈન મંદિર, વૈષ્ણવ મદિરા તથા અન્ય હિંદુ મંદિરામાં, સંસ્થા-સ`ગ્રડાયા તેમજ વ્યક્તિગત સંગ્રહામાં સચવાયેલાં છે, જેમાં વડાદરાનું બરાડા મ્યુઝિયમ, વલ્લભ વિદ્યાનગરનું સરદાર પટેલ યુનિવર્સિ ટી મ્યુઝિયમ, કચ્છ-ભૂજનું મ્યુઝિયમ, અમદાવાદનું લાલભાઈ દલપતભાઈ પ્રાચ્ય વિદ્યામંદિર, અમદાવાદ પાટણ અને ખંભાતનાં જૈન મદિરા અને ભડારે અમદાવાદના દેશીવાડાની પાળનું વૈષ્ણવ દિરના સંગ્રહ ધ્યાન ખેંચે એવેા છે..
આ ઉપરાંત ખાનગી વ્યક્તિઓના સંગ્રહમાં પણ દેવ-દેવીઓ, દીપકન્યાઓ, પશુપક્ષીના આકારની સાંકળવાળા લટકતા દીપકેા, કલાત્મક શિલ્પાવાળી હીચકાની સાંકળા ધૂપદાની અને આરતીએ અને બીજી ધરવપરાશની અનેક કલાત્મક ચીજવસ્તુએ જોવા મળે છે.
૩. હિંદુ-જૈન કાષ્ઠ-શિલ્પા
પાટણના વાડીપાર્શ્વનાથના મંદિરની રચના સમયે ( ઈ.સ. ૧૫૯૪–૯૬ ) સ્થાપત્યના ભાગરૂપે વિવિધ પ્રકારનાં સુ ંદર શિપેાથી સુશોભિત ઘૂમટવાળે લાકડાના એક કલાત્મક મંડપ ઊભા કરેલા હતા, જે આજે ન્યૂયોર્કના મેટ્રોપોલિટન