________________
૧૩ મુ^]
સ્થાપત્યકીય સ્મારકા
ફ
એમાંનાં કેટલાંક દેવાલયેામાં શિલાલેખ છે, જેના આધારે તેના નિર્માણુ ને પુનઃનિર્માણના ચાક્કસ સમય જાણવા મળે છે; જેમકે માંડવી(જિ. કચ્છ)નું સુંદરવરનું મંદિર (ઈ.સ. ૧૫૭૪), ગેડીનું અચલેશ્વર મહાદેવનું મંદિર (ઈ.સ. ૧૫૭૯), ગંધાર (જિ. ભરૂચ)નું મહાવીર સ્વામીનું નામશેષ મ`દિર (ઈ.સ. ૧૫૮૭), જેમાં ઈ.સ. ૧૯૦૮ માં હાલના મૂલનાયક પાર્શ્વનાથની પ્રતિમા સ્થપાઈ, ખંભાતમાં વર્જિયા-રાજયાએ બંધાવેલુ ચિંતામણિ પાર્શ્વનાથનું મ ંદિર (ઈ.સ. ૧૫૮૮) અને તેજપાલ સાનીએ સમરાવેલું વિજયચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર (ઈ.સ. ૧૫૯૦), કાવી( જિ. ભરૂચ )ના ઋષભદેવ-પ્રાસાદ ( ઈ.સ. ૧૫૯૨ ), તેજપાલ સેાનીએ ઈ.સ. ૧૫૯૪ માં શત્રુ ંજય પર્વત પર સમરાવેલું. આદીશ્વર મંદિર, જામનગરમાં ઈ.સ. ૧૫૭૭ માં બંધાયેલુ અને ઈ.સ. ૧૫૯૫ માં પુનનિર્માણ પામેલું આદિનાથ મંદિર, જામનગરનું સ ંભવનાથ મંદિર (ઈ.સ. ૧૫૬૪–૧૫૯૧), પાટણ( જિ. મહેસાણા)નું વાડી પાર્શ્વનાથ મંદિર (ઈ.સ. ૧૫૯૬), અમદાવાદની શામળાજીની પેાળતુ પાર્શ્વનાથ મંદિર (ઈ.સ. ૧૫૯૭), કાવીના ધનાથ-પ્રાસાદ (ઈ.સ. ૧૫૯૮), હામપર(તા. ધ્રાંગધ્રા)નું ભીડભંજન મહાદેવનું મંદિર ( ઈ.સ. ૧૫૯૯), મેાટી ખાખર (જિ. કચ્છ)ને શત્રુ ંજયાવતાર-પ્રાસાદ (ઈ.સ. ૧૫૯૯), ખંભાતના માણેકચોકમાં આવેલુ આદીશ્વર મંદિર (ઈ.સ. ૧૬૦૫), વરણામા (તા. વડેાદરા)નું વરુણેશ્વર મહાદેવનું મંદિર (ઈ.સ. ૧૬૦૫), ભરૂચનું વલ્લભ ભટ્ટવાળું દેવી-મ`દિર ( ઈ.સ. ૧૬૦૬ ), શ ́ખેશ્વર( જિ. બનાસકાંઠા)નું લુપ્ત પાર્શ્વનાથ-મંદિર ( લગભગ ઈ.સ. ૧૬૦૬-૦૭ ), કાં( તા. ધ્રાંગધ્રા)નું કાંઢેશ્વર મહાદેવનું મંદિર (ઈ.સ. ૧૬૦૭), રાયણ( જિ. કચ્છ )નું ધારમનાથ મહાદેવનું મંદિર (ઈ.સ. ૧૬૦૮), ગાળા(તા. ધ્રાંગધ્રા)નું પાર્શ્વનાથ મંદિર (ઈસ ૧૬૧૨), દાદર(જિ. જામનગર)નું શિવમંદિર (ઈ.સ. ૧૬૧૩), ધેાધા( જિ. ભાવનગર )નું કાલિકા મંદિર (ઈ.સ. ૧૯૧૬), કુંભારિયા(જિ, બનાસકાંઠા)નું નેમિનાથ-મદિર ( ઈ.સ. ૧૬૧૯), શત્રુંજય પર સ ંધવી રૂપજીએ ઇ.સ. ૧૬૧૯ માં બંધાવેલા ચતુર્મુખપ્રાસાદ, જામનગરમાં મત્રી વર્ધમાન અને પદ્મસિંહે ઈ.સ. ૧૯૨૦ માં બંધાવેલ શાંતિનાથ મંદિર, ઉમરેઠ( જિ. ખેડા)નું અમરેશ્વર મહાદેવનું મંદિર (ઈ.સ. ૧૬૨૪), કાલાવડ(જિ. જામનગર)નું શિવમંદિર (ઈ.સ. ૧૬૨૫), શત્રુ જય પર ઈ.સ. ૧૬૨૬ માં ચંદ્રપ્રભ મદિરના થયેલા જીર્ણોદ્ધાર, સેાજિત્રા(તા. પેટલાદ)નું ખાજાઈ માતાનું મંદિર (ઈ.સ. ૧૬૨૭), મૂળા(જિ. સુરે'દ્રનગર)નું માંડવરાયજીનુ મંદિર (ઈ.સ. ૧૯૨૯), હુવા( જિ. સુરેંદ્રનગર )નું લક્ષ્મીનારાયણનું મંદિર (ઈ.સ. ૧૬૩૨), વીંઝાણુ( જિ. કચ્છ)નુ રખેશ્વર મહાદેવનુ` મ`દિર (ઈ.સ. ૧૬૩૨-૪૧),