________________
૧૩ સુ']
સ્થાપત્યકીય સ્મારકા
[૪૦૧
આવ્યાં હતાં એને ઉલ્લેખ છે. માટા મહેલા અને પરાંનાં બધાં મકાને માટે ભારતીય સ્થાપત્ય અને નગર-આયેાજન પ્રણાલી જ મુખ્ય હતી. અમદાવાદના રસ્તા સારા અને સ્વચ્છ હતા. કોઈ જગ્યાએ સારાં ચેગાન હતાં અને લેાકાનાં ઘર પણ સારાં હતાં.૪ અબુલ ફઝલે લખ્યું છે ‘અમદાવાદ સાબરમતી પર મે અને સારી રીતે બંધાયેલું શહેર છે. સ્થળ આરેાગ્યવાળું છે. ત્યાં તમને આપ દુનિયામાં બનતી ચીજો મળી શકે છે. એને એ કિલ્લા અેપ અને એની બહા શહેર છે. એમાં પહેલાં ૩૬૦ પરાં હતાં, પણ હવે ૮૪ પરાં સારી સ્થિતિમાં ...ત્રણ કાશ દૂર વટવા એક શહેર છે. એ બાગમાં વસેલુ' છે, અને ત્યાં સ ંસારને ત્યાગ કરી એલિયાએ રહે છે...ત્યાંથી ત્રણેક કાશ છેટે સરખેજ છે. ત્યાંની ગળી ઉત્તમ થાય છે, અને રૂમ(રામ) તથા બીજા દૂર દેશાવર નિકાશ થાય છે. ૬ ‘તારીખે ખ્રિસ્તા’ના લેખક પશુ લખે છે કે ‘અમદાવાદ એકદરે આખા હિ ંદુસ્તાનમાં સર્વાંથી સુંદર શહેર છે અને કદાચ આખી દુનિયામાં પણ કહી શકાય?.૭ સર ટોમસ રે। અને એના માસાએ પણ અમદાવાદના ખ્યાલ એમને આવ્યા તેવા આપ્યા છે—શહેરના રસ્તા પથ્થર જડેલા હતા. ઉપર એવાં ઊંચાં ઝાડ હતાં કે ધાડા ઉપવનમાં પેસતા હાઈએ એવું લાગે. ' મકાન એશિયાનાં ખીજા શહેરાની સરખામણીમાં ઘણાં સુંદર હતાં. ધર ઈટાનાં, સારાં નળિયાથી છાયેલાં અને વંડા વાળી લીધેલાં હતાં, સૂબેદારનુ મકાન પથ્થરનું વિશાળ અમીરી અને સારા આંગણુાવાળું હતું. ફ્રેંચ મુસાફર થેવેનેા નગરરચના પર સારા પ્રકાશ ફેકે છે : અમદાવાદમાં ઘણા મેાટા મેટા બાગ છે. દરેક ભાગની આસપાસ ક્રાટ હોય છે અને દરવાજા આગળ મંડપ જેવું હોય છે. એક વિશાળ સરેાવર જોવા હું ગયા, એની વચ્ચે ૮૦ ચેારસ ફ્રૂટને એક સુંદર બગીચે છે. બગીચાને છેડે નાનાં સગવડવાળાં મકાન છે અને પછી અહીં તહી અનેક છાપરાં અને એકસરખા સુદર હજીરાએ દેખાય છે. શહેરને ક્રૂરતા કાટ છે અને અમુક અંતરે મેટા ગેાળ ભુરો ને કાંગરા છે. પરાં સાથે શહેરની લંબાઈ ૪ માઈલ છે. અમદાવાદમાં ઝાડ અને માગ ઘણા છે, જેથી કાઈ ઊઁચી જગાએથી જોઈએ તેા લીલાં વૃક્ષાનું વન લાગે.' બીજા પણ અનેક મુસાફરા કરેલાં વતા પરથી અમદાવાદની યેાગ્ય નગરયેાજનાને ખ્યાલ આવી શકે છે.૮
અમદાવાદના રસ્તાઓની વ્યવસ્થા અ ંગેના ઉલ્લેખ આગળ જોયે. પા વિન્યાસની દૃષ્ટિએ એની મહારથ્યા થ્યા પદ્યા વગેરેના ખ્યાલ પણ શહેરમ. ફરતા લેકાને આવતા હશે. એ સમયે આજની જેમ મેટા અને યાંત્રિક વાહને
શ્રુતિ-૬-૨૬