________________
મુઘલ કાલ
૯૨. એજન, પૃ. ૧૯ ૯૩. પેરીન દારાં ડ્રાઇવર, ઉપર્યુક્ત પૃ. ૭૬. એમણે પોતાના મહાનિબંધમાં આ કાવ્યનું
સંશોધન કરીને એને ગ્રંથસ્થ કર્યું છે. ૯૪. એજન, પૃ. ૭૮
૫. બ. એ. પટેલ, ઉપર્યુક્ત, ગ્રં. ૧, પૃ. ૧૪-૧૫ ૯૬. એજન, પૃ. ૨૩-૨૪
૯૭. એજન, પૃ. ૨૫ ૯૮. એજન, પૃ. ૨૩. એરય જ. તારાપોરવાલાના મત મુજબ, “નવસારીના ઈરાનશાહ
લગભગ સવા બસે વર્ષ સુધી સહીસલામત રહ્યા પછી ઈ.સ. ૧૭૩૩ માં મરાઠા નવસારી પર ચડી આવ્યા તે સમયે દસ્તુરો મેટું જોખમ ખેડી રાતોરાત ઈરાનશાહને લઈ સલામત સુરત પહોંચી ગયા. ત્યાં ત્રણ વર્ષ રહી નવસારીમાં બધું સમાધાન થવાથી ઈ.સ. ૧૭૩૬ માં ઈરાનશાહને પાછા નવસારી લાવ્યા.”
જુઓ બુદ્ધિપ્રકાશ, પૃ. ૮૩, પૃ. ૨૯૧. .ee. D. F. Karaka, History of the Parsis, Vol. I, p. 48 ૧૦૦.બ. બે. પટેલ, ઉપર્યુક્ત, ગં. ૧, પૃ. ૨૩