________________
૧૪ મું] લિપિ - ' *
પિ૭ સમયના સંખ્યાબંધ અભિલેખ-જેમાંના મોટા ભાગના મૃત્યુલેખ છે-આગવું સ્થાન ધરાવે છે. આ કક્ષામાં આવતા અભિલેખ ત્યાંના સુરતી મકબરા કે બડા મકબરાના નામે ઓળખાતા રજાઓમાં મળી આવ્યા છે.પs
બીજી શૈલીમાં તુઝાના અભિલેખ ખાસ મળતા નથી. લાક્ષણિક તુઝા અતિમર્યાદિત છે. તુઝાના લાક્ષણિક નમૂનાઓમાં ૧૬-૧૭ મા શતકના બે ઉલ્લેખનીય છે: એક અમદાવાદના વિખ્યાત સંતકવિ શાહ અલીછ ગામધણની જમાલપુર રોડ પરની દરગાહની પાછળ આવેલી મજિદને લેખ છે.પ૭ જેમાં અલ્લાહ મુહમ્મદ (સ. અ. વ. સ.) તથા એમના ચાર મુખ્ય સહચર હઝરત અબુબક્ર ઊર ઉસ્માન અને અલી (ર.અ) વગેરેનાં નામનું થુલ્થ રૌલીના સુચા રૂપમાં આલેખન થયું છે. બીજો નમૂને વડેદરાના હજીરાવાળા લેખન છે. એમાં લેખના કમાનદાર ભાગમઅંકિત અંશ-ઈસ્લામને પ્રથમ કલિમ-તુગ્રાના એક બીજા લાક્ષણિક રૂપમાં છે, જેને તુઝાએ મઅસ’ (અર્થાત ઊલટ–સુઝા) કહેવામાં આવે છે. આમાં પ્રસ્તુત કલિમાનું જમણી બાજુ લખાયેલું લખાણ ડાબી તરફ પડે તેવા બિલકુલ ઊલટા ક્રમમાં આલેખાયેલું છે.૫૮
પાદટીપ ૧. જુઓ વલ્લભ વિદ્યાનગર સંશોધન પત્રિકા', પુ. ૧, અંક ૨, પટ્ટ ૨૦. ૨. પ્ર. ચિ. પરીખ, ગુજરાતમાં બ્રાહીથી નગરી સુધી લિપિવિકાસ', પૃ. ૨૪૯ ૩. આ લિપિને ઉદ્ભવ તો સલતનત કાલના ઉત્તરાર્ધમાં થયો હતો, પણ એને મુખ્ય વિકાસ મુઘલ કાલમાં થયો હોવાથી એનુ વિગતે નિરૂપણ અહીં કરવું ઉચિત
માન્યું છે. ૪. બચુભાઈ રાવત, લિપિવિકાસ', “કુમાર”; પુ. ૧૪, ૫, ૧૬૪ ૫. “વિમલપ્રબંધ, ખંડ ૫, કંડિકા ૪૬-૪૭ ૬. વ્રજલાલ શાસ્ત્રી, “ગુજરાતી ભાષાને ઇતિહાસ, પૃ. ૬૯ ૭. અનંત કાબા પ્રિયાળકર, ગુજરાતી મુદ્રણકળાનું આદિપર્વ, “ફાર્બસ ગુજરાતી
સભા માસિક”. પૃ. ૧૩, અંક ૪, પૃ. ૪૦ ૮- ગુજરાત વિદ્યાસભા અને ભો. જે. અધ્યયન સંશાધન વિદ્યાભવન, અમદાવાદના
સંગ્રહાલયમાં સંગ્રહીત હસ્તપ્રત ક્રમાંક (ગુજરાતી) ર૬૬ ૧૦ સદર સ્થાન, હસ્તપ્રત ક્રમાંક (ગુજરાતી) ૨૮ ૧૧, સદર સ્થાન, હસ્તપ્રત (ગુજરાતી) ક્રમાંક ર૯૨ બ.