________________
૩૪૪ ]
યુલ કાલ
[».
ચ માટે ૧૬ મા શતકમાં શિશરેખા વગરને મરોડ પ્રયેાજાતા હતા (જેમકે ખીજા ખાનના પહેલે મરોડ). એ મરોડના ડાબા 'ગને સળંગ કલમે લખવાથી આ વના ગુજરાતી મરોડ ઘડાતા ગયા. આમ ૧૭ મી સદીના અંત સુધીમાં આ વર્ણ એની વર્તમાન અવસ્થા પામતા જોવા મળે છે.
જ માટે શરૂઆતમાં એના પ્રાચીન નાગરી મરોડને શિરોરેખા વગર પ્રયોજવામાં આવતા (જેમકે બીજા ખાનાનેા પહેલા મરોડ). એના ડાબા અંગને ગાળ વૃત્તને મરોડ આપી અક્ષરને સળંગ કલમે લખતાં ધીમે ધીમે આ વના ગુજરાત મરોડ ઘડાતા ગયા. અલબત્ત, એનેા ડાબી બાજુના વૃત્તાકાર વણુની મધ્યના નીચલા છેડા કરતાં નીચે રહેતા જોવા મળે છે.
૪ માટે શરૂઆતમાં શિશરેખા વગરના એના નાગરી મડ પ્રયોજાતા હતા (જેમકે બીજા ખાનાના મરોડ). સમય જતાં એ મરેાડની એની ટોચની ઊભી રેખાનો લેપ થયા અને નીચલી પૂ ંછડી જમણી બાજુ વળવા માંડી. હવે વણુની ઉપલી અને નીચલી રેખાએ ત્રાંસી લખાવા લાગી (જેમકે ત્રીજા, ચેથા અને પાંચમા ખાનાના મરોડ). ૧૮ મી સદીમાં આ વણુ પૂ ́ત: એના અર્વાચીન સ્વરૂપને પામ્યો.
ફૅ માં એના પ્રાચીન દેવનાગરી મરોડ પરની શિરોરેખાને લેપ કરીને કની જેમ એને વિકાસ સધાયેા છે. અહી` બીજા ખાના અને ચેાથા ખાનાના પહેલા મરોડમાં વણની નીચેની પૂંછડી વ્યસ્ત થઈ નહિ હાવાથી તેઓના મરોડ ક ના સમકાલીન મરોડ જેવા બન્યા છે. ફરક એટલેા જ છે કે ક ની ટાંચની રેખા જમણી બાજુએ વળે છે, જ્યારે ફ્ ની સીધી ઊભી છે. અ શરૂઆતમાં એના નાગરી મરોડની શિરોરેખા દૂર કરીને વાપરવામાં આવ્યો (જેમકે બીજા ખાનાનેા મરેાડ), પણ એના ડા↑ ગાળ અંગને સળગ કલમે મધ્યની ત્રાંસી રેખાના ડાખા છેડા સાથે જોડી, એ રેખાને સીધી આડી રેખાનું સ્વરૂપ આપતાં જે મરોડ ધડાયા (જેમકે ત્રીજા ખાનાના મરોડ), તેને સુડાળ મરોડ આપતાં વતા વતમાન ગુજરાતી મરોડ ઘડાયા.
ભ માં પણ એના દેવનાગરી માડની શિરોરેખાના લેાપ કરીને ડાબી બાજુએ થતી ત્રાંસી રેખાને મરાડ આપી ક્રમશ: નીચે ઉતારવામાં આવ્યા, જેથી એ ‘મ’થી જુદા પડે. ૧૭ મી સદીના અંતથી આ વણુ એની વર્તમાન અવસ્થાને પ્રાપ્ત કરતા જણાય છે (જેમકે પાંચમા ખાનાના મરોડ).
ળ ના નાગરી મરેાડ (૪)ની શિરારેખા અને રાચતી ઊભી રેખાને લેાપ કરવાથી અને બાકીના અવયવને સળંગ કલમે લખવાથી ધીમે ધીમે એને