________________
૨૦૧
પરિશિષ્ટ ]
સુરતનુ આદર
ગાંસડી રેશમ થતું. એમાંનું ધણુ વલા વેપારીએ જાપાન અને હાલૅન્ડ લઈ જતા, બાકી રહેતું બધું રેશમ અમદાવાદ અને સુરતમાં ખપી જતું, સુરતમાં એમાંથી ત્રણ જાતનું કાપડ બન્યું : રેશની અને સાનેરી, રેશમી સાનેરી અનેરૂ પેરી, અને માત્ર રેશમી.ગળી સરખેજથી અને ગેાવળ}ાંડાથી આવતી. તમાકુ અને અફીણ બુરહાનપુરથી આવતાં. વલંદા વેપારીએ અહીંથી ઝીણુ અને જાડુ કાપડ કાયમ મગાવતા. સુરત બંદરે માલ ઊતરે કે તરત એને ફુરામાં લઈ જવામાં આવે છે તે આવનારાઓની કાળજીપૂર્વક જડતી લેવામાં આવે છે. અગ્રેજ અને વલદા કંપની પાસેથી જકાત ઓછી લેવાય છે, પણ ભેટસોગાદ આપવામાં તેઓને ડીક ખ' કરવું પડે છે. મેટા ભાગનું સેાનું વેપારીઓ છુપાવીને લાવે છે, પકડાઈ જાય તે થાડા વધુ ટકા જકાત ભરવી પડે છે. ચાંદીની આયાત અને જકાતને હિસાબ થતાં ટંકશાળના ઉપરી એના સ્ઝા પડાવી આપે છે. ૧૪
૧૭ મી સદીમાં સુરત મુમ્રલ બાદશાહના એક સમૃદ્ધ શહેર અને બંદર તરીકે નામાંકિત હતું. બાદશાહ ઔરંગઝેબના સમયમાં શિવાજી અને મુત્રલ બાદશાહ વચ્ચે સ ધ વધી ગયા ત્યારે ૧૬૬૪ માં શિવાજીએ મુધલ બાદશાહના એ સમૃદ્ધ શહેર પર ચડાઈ કરી, કુરજા આગળથી કૂચ કરી શ્રીમતાની સ ંપત્તિ લૂંટી. સુરતને લગભગ ત્રણ કરાડનું નુકસાન થયું. એ સંકટમાં અંગ્રેજ અને વલ ા વેપારીઓએ ભારે બહાદુરી બતાવી હતી. એની કદરમાં તેઓને વધુ વેપારી સવલત મળી.
૧૬૬૬ માં ફ્રેન્ચ પ્રવાસી થવેનેા સુરત આવેલા. એણે સુરત વિશે ડી પણ મહત્ત્વની તોંધ કરી છે. એમાં એ ડુમસના ખારામાં વહાણુ આવે ત્યાંથી માંડીને સુરતમાં કેવી રીતે દાખલ થવાય તથા વહાણુમાંના ભાલ કેવી રીતે તપાસાય ને પાછા મેળવાય એનું વિગતવાર વર્ણન કરે છે. ત્યારે શહેરને ક્રૂરતા માટીના જૂના કૉટની જગ્યાએ નવા ઈંટરી કાટ ‘શહેરપનાહ' બંધાતા હતેા, ત્યારે નવે ખર–એપ્રિલ સુધીના ગાળામાં દેશાવરનાં વહાણ આવતાં તે દરમ્યાન એટલી ભરપૂર વસ્તી રહેતી કે સારુ રહેવાનું મકાન મેળવવું મુશ્કેલ પડે. વિદેશી વેપારીઓમાં અગ્રેજો અને વલંદાઓ ઉપરાંત આરએ ઈરાનીએ તુર્કા અને આમેનિયનેને સમાવેશ થતા, શહેરમાં અનેક લક્ષાધિપતિ હતા. ૧૫
ફ્રેન્ચોએ હિંદ સાથેના વેપારના ક્ષેત્રમાં મેડા પ્રવેશ કર્યાં. ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપની ૧૬૬૪ માં સ્થપાઈ. એના બે પ્રતિનિધિ પૂર્વતૈયારી માટે સુરત આવ્યા હતા તે તેઓએ સુરતમાં વેપાર કરવા સુવાળીમાં કાઢી નાખવાના શાહી પરવાને મેળવ્યા હતા. ફ્રાન્સથી વેપારી વહાણ સુરતના એ ભારે આવવાની શરૂઆત ૧૬૬૮ માં થઈ, પણ એ વેપાર ઝાઝો ખીહ્યા નહિ. ૧૬