________________
પરિશિષ્ટ ]
ગુજરાતની ટશાળામાં પડાયેલા સિા
[ ૨૧૭
આવી છે કે આ વર્ષે (હ.સ. ૧૦૨૮) પહેલાં જહાંગીરના સિક્કો સાનાની ધાતુમાં અહીં ટંકાયે। નહિ હેાય. આ સિક્કાનું લખાણ જહાંગીરના ભારતની ખીજી ટંકશાળાના સિક્કાઓના લખાણની જેમ પદ્યમાં છે અને વજનમાં એ લગભગ ૧૭૦ ગ્રેનનેા છે. આવા સિક્કા હિ.સ. ૧૦૩૩–રા. વ. (રાજ્ય વં) ૧૮ સુધી
અહાર પડ્યા હતા.
હિ.સ. ૧૦૩૩ પછી નૂરજહાંના વસવાળા જહાંગીરના રાજ્ય-અમલનાં હેલ્લાં ચાર વર્ષો દરમ્યાન એના નાના સિક્કા ટંકાયા, જેનું લખાણ આ પ્રમાણે છે :
એક તરફ્ : (કડીનું પહેલું ચરણ) :
बहुकमे शाहे जहांगीर याफत सद जेवर અને રાજ્યવની અને હિજરી વર્ષોંની સંખ્યા ખીજી તરફ : ( કડીનું ખીજું ચરણ : )
नामे नूरजहां बादशाह बेगम जर
અને ટંકશાળ-નામ
(પંક્તિને અર્થ : સમ્રાટ જહાંગીરની આજ્ઞાથી સેનું અર્થાત્ નાણું નૂરજહાં બાદશ હુ-એગમનું નામ એના પર અ ંકિત થવાથી સે। આભૂષણૈાથી સુશાભિત થયું.)
આ ભાતનેા નૂરજહાંના નામવાળા અમદાવાદ ૮ કશાળના સેાનાના સિક્કો માત્ર હિ.સ. ૧૦૩૭ તે મળ્યેા છે.
જહાંગીરના અમદાવાદ ટંકશાળના ચાંદીના સિક્કા વધુ સંખ્યામાં અને વધુ ભાતાના મળે છે. એના રાજ્યકાલના પહેલા વર્ષના સિક્કાઓને મૂળ નામ ‘સલીને લીધે ‘સલીની સિક્કાઓ' પણ કહેવામાં આવે છે, વજનમાં આ સિક્કા અકબરના સિક્કાઓ જેટલા છે.
આ પછીના ચાંદીના સિક્કા વજનમાં સહેજ વધારે ૨૦૦ થી ૨૦૫ ગ્રેનના છે. એમાં એક તરફ્ માત્ર કલમા અને ટંકશાળ-નામ અને બીજી તરફ બાદશાહનામ અને લકબ રૂદ્દીન મુદ્દમ્મ ્ નદાનીરચાયાાફ ગાર્ગી અને રાજ્ય વર્ષની સંખ્યા આવામાં આવેલ છે.
બે કે ત્રણ વષ પછી, હિ.સ. ૧૦૧૭ માં, આથી પણ વધારે વજનવાળા (૨૨૦ ગ્રેન સુધીના) સિક્કા બહાર પડયા, જેના લખાણની પદ્ય-પ`ક્તિમાં ટંકશાળ નામનેા પણ સમાવેશ થયા છે.