________________
↑ ',
મહેસૂલી આવક
મુઘલ રાજ્યમાં પ્રાંતીય સરકારેા પર નાણાકીય ખેજો ધણા એ પડતે હતા. કારકૂન અને અન્ય ગૌણુ કર્મચારી સિવાયના ઉચ્ચ ક્રમચારીએ અધિકારીઓ વગેરેના ખર્ચ મનસબદારી પદ્ધતિમાંથી પ્રાપ્ત થયેલી આવકમાંથી પાડવામાં આવતા. આવકના મેટા ભાગના હિસ્સા કેંદ્રીય કાશાગારમાં જમા થતા, આથી પ્રાંતને આવક માટે સ્થાનિક અને અલ્પ પ્રકારનાં સાધને પર આધાર રાખવા પડતા, જેમાં આંતક માલ હેરફેર તથા આંતરિક અવરજવર પરા વેરા, મેાટાં શહેરામાં વિવિધ બજારો પરના વેરા, બગીચા જેવાં જાહેર કામેામાંથી થતી આવક તથા જકાત જેવા વેરાના સમાવેશ થતા.
રાજ્યતંત્ર
[૨૦૧
કાપડ પાન ઝવેરાત ઇત્યાદિ બજારાને સ્થાનિક વેરા લાગુ પડતા. બજારના રક્ષણ માટે પેાલીસ–વ્યવસ્થા અને વેરા ઉઘરાવવા મહેસૂલી કર્મચારીઓનું તંત્ર તૈયાર રહેતું. જે જાહેર બાંધકામામાંથી રાજ્યને થાડી આવક થતી તે બાદશાહના અને ઉમરાવે ના -બગીચામાંથી થતી. બગીચાની આવકમાંથી બગીચાના નિભાવ, તાકર-ચાકર વગેરેમાં ખર્ચ થતા. જો ખર્ચ માટેની રકમ આછી પડતી તે પ્રાંતની તિજોરીમાંથી સહાય આપવામાં આવતી,૨૪ બજારમાં વેચાતી ચીજો પર જે કર લેવાતા તેને ઘણું કરીને ‘જકાત’ તરીકે એળખવામાં આવતા. ખર
સ્થાનિક બાબત ને ખચ પ્રાંતીય તિજોરીમાંથી થતા. નહેરા બંધ પાળા આરામગૃહે વગેરે માટે ઘણી વાર સ્થાનિક તિજોરીમાંથી રકમ લેવામાં આવતી. સ્થાનિક ખર્ચની અન્ય બાબતામાં ખાસ કરીને ગરીબ અને નિરાધાર માટે આંધવામાં આવેલી હૅૉસ્પિટલા, ગરીખાને વહેંચવા માટેના ખારાક, ધાબળા, વસ્ત્રા વગેરે તથા કાયમી રસેાડાં, દાનગૃહે। અને આરામગૃહોને સમાવેશ થતા. ઘણું કરીને સ્થાનિક શાળાએ અને મસ્જિદોને સ્થાનિક તિજોરીમાંથી સહાય મળતી. પ્રાંતની સેવાઓ અને વહીવટીતંત્ર માટેને ખર્ચ સ્થાનિક દીવાન અને અક્ષી દ્વારા થતા, પરંતુ એના પર કેંદ્ર સરકારના આ કુશ રહેતા.
કાયદો અને ન્યાય : પોલીસ અને કેદખાનાં
!
ન્યાયકીય ફરજો કાઝી તથા અન્ય ન્યાયકીય અધિકારીએ બજાવતા. ધાર્મિક કામી કે સામાજિક ઝડા જે તે ક્રમની ધાર્મિક કે કામી અદાલતા દ્વારા પતાવવાનું સ્વાતંત્ર્ય ચાલુ રાખવામાં આવ્યું અહારવટા જેવા ગંભીર ગુનાએ સિાયના અન્ય કેસા ગામની
હતું. ખૂન કે પંચાયત પાસે