SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ * સલ્તનત કાલ ઝિ. ૩૫. પીરમ બેટ ખંભાતના અખાતમાં ઘેઘાથી આશરે ૭ કિ.મી. અંતરે આવેલ છે. ૩૬. ભાવનગર રાજ્યના રાજકુટુંબને આદ્ય પુરુષ સેજકજી હતો. મેખડાજી ગોહિલ એને પૌત્ર થતા હતા. ૩૭. શેર મુત્રમ મુમર, “fમાતે મુક્તઝારા,” મી. ૨, પૃ. ૫૬. ઘોઘામાં મોખડાજી ગોહેલની સમાધિ છે. se. Bombay Gazetteer, Vol. VIII (Kathiawad), p. 285 ૬૯. વાની, “તારી ઝીરોનુરા,” ૧૨૩ પરંતુ ફિરિરતા આ બાબતમાં તપાસ કરી બરનીના આ વૃત્તાંતનું ખંડન કરે છે ને સ્પષ્ટ કરે છે કે મહમૂદ બેગડા સિવાય કઈ બીજા સુલતાને જૂનાગઢનો કિલ્લો જીત્યા નહતો ને સુલતાન મહમદ તુગલકે રા”એ સ્વીકારેલી તાબેદારીને પૂરતી ગણુ ઘેરો ઘાલવાનું માંડી વાળ્યું હતું (તારી રિતા, પૃ.૧૪૩). 3 મિશ્ર આ વાતનું સમર્થન આપતાં નેધે છે કે રા'એ સ્વીકારેલી તાબેદારીને લીધે સુલતાનને એ પછી જુનાગઢ જીતવા જવાની જરૂર પડી લાગતી નથી ને સુલતાને એ પછી જૂનાગઢની ઔપચારિક મુલાકાત લઈ ત્યાં ERMIT GRAU (Rise of Muslim Power in Gujarat. p. 121) -. ૪૦. ઘોરી કુટુંબના અમીરોને ખુદાબંદઝાદા અને અભ્યાસી ખલીફાઓના વંશજ અમીરોને “મખમઝાદા” કહેતા હતા. ૧. વરની, “તારી ઝીરોઝશાહી” . ૬. એમાં સાલ આપવામાં આવી નથી, પરંતુ જે રીતે વિગત આપવામાં આવી છે તે ઉપરથો હિ. સ. ૭૫૯ (ઈ.સ. ૧૭૫૭) હોવાનું જણાય છે. ૪૨. કોઈ પણ ઈતિહાસગ્રંથમાં ઠઠ્ઠા ઉપરના આક્રમણની સાલ મળતી નથી, પરંતુ ઇતિહાસની કેટલીક વિગત ઉપરથી ઉપર જણાવેલી સાલ હોવાનું જણાય છે. 83. Ishwari Prasad, Medieval India, p. 310, The Delhi Sultanate, p. 95 ४४. सम्स शीराज अफीफ, 'तारीखे फीरोजशाही', पृ. २०३ ૪૫. ઉન, પૃ. ૨૧-૨૨૧ ૪૬. આ અગાઉ સુલતાન મુહમ્મદશાહ તુગલકે ગિરનારને ગઢ જી હતો અને એના જોડિયા પ્રદેશ, કિનારા સહિત, એના તાબામાં હતા, જેમાં માંગરોળ(સોરઠ)ને ભાગ પણ હતો. બહુધા સુલતાન મુહમ્મદશાહના અવસાન પછી એ પ્રદેશો સ્વતંત્ર થઈ ગયા હતા અને ગિરનારને ગઢ મજબત હતા તેથી ગુજરાતના નાઝિમેએ એને સામને કરવાની હિંમત કરી ન હતી હવે સુલતાન ફીરોઝશાહ ગુજરાતમાં આવ્યો ત્યારે એણે કેજ મોકલી.
SR No.032608
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 05 Saltanat Kal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1977
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy