________________
શિ] ગુજરાતમાં આવેલા દેશી પ્રવાસીઓએ કરેલી નોંધો મિર જોયેલાં અરિચિત ઝાડાનું વર્ણન સીદી અલીએ કર્યુ છે. આમાં વડવાગેાળ, કાળા મેાંના ચેનચાળા કરતા વાંદરાએ વગેરેનું વન રસિક છે.૨૭
સીદી અલી અને એના સાથી સુરતથી નીકળી લગભગ ૧૫ દિવસના પ્રવાસ ખાદ મહેમદાવાદ થઈ અમદાવાદ આવી પહેોંચ્યા. ત્યાં સીદીએ જુવાન સુલતાન અને વડા વજીર ઇમાદુમુલ્કની મુલાકાત લીધી, એણે પેતાનાં અધિકારપત્ર રજૂ કરતાં સુલતાને પ્રવાસ માટે એને એક ધેડા, કેટલાંક ઊંટ અને નાણાં આપ્યાં. અમદાવાદમાં વજીર ઇમા દુમુલ્કને ત્યાં અગાઉથી પહોંચી ગયેલા ફિરંગી એલચીએ તુકી નૌકાધિપતિ સીદી અલીને ફ્રિગીએને હવાલે કરવા માગણી કરી. આ બાબતમાં વજીરની હાજરીમાં ફિરંગી એલચી સાથે પેાતાને થયેલા ગરમાગરમ સવાલ-જવાબની સીદી અલીએ સરસ શબ્દમાં નાંધ કરી છે.૨૮
અમદાવાદ નજીક સરખેજમાં સીદીએ શેખ અહમદ ખkની દરગાહની મુલાકાત લીધી હતી. સુલતાન અહમદે એને માટી જાગીર આપી ભરૂચના કિલ્લાની સરદારી આપવા તૈયારી બતાવી, પશુ સીદીએ એના અસ્વીકાર કરી એને અને એના સાથીઓને જવા દેવાની પરવાનગી માગી, જે એને આપવામાં આવી.
અમદાવાદ છેાડતી વખતે સ્થાનિક મુસ્લિમાએ સીદી અલીને એ ભાટ(ચારણ) ભોમિયા તરીકે અને રક્ષણ માટે આપ્યા. ગુજરાતના ભાટ લેાકેા વિશે સીદી અલીએ જે વર્ણન કર્યું છે તેમાં ભાટાની વીરતા, રાજપૂતની એમના પ્રત્યેની આદરભાવના લાગણી વગેરેની નોંધ કરી છે.૨૯
અમદાવાદથી એ સાથીએ સાથે પાટણ પહેાંચ્યું. ત્યાં એણે શહેરના પીર ગણાતા શેખ નિઝામની કબરની મુલાકાત લીધી. ત્યાંથી એ રાધનપુર ગયેા. અહી એણે સાથે આવેલ ભાટને રજા આપી, કેટલાંક ઊંટ ખરીદ્યાં અને પારકર જિલ્લા એળગી સિ ંધ જવા માટે કચ્છના રણનેા રસ્તા લીધા, અને સિંધ પંજાબ અફઘાનિસ્તાન તુર્કસ્તાન ખુરાસાન અને ઈરાન થઈ ઈ.સ. ૧૫૫૭ના એપ્રિલમાં પેાતાને વતન પહેાંચ્યા.
સીદી અલી પછી ૧૫૬૩માં માસ્ટર સીઝર ફ્રેડરિક નામને વેનિસને વેપારી પૂર્વના દેશ જોવાના હેતુથી એલેપે। બસરા અને હારમઝ થઈને ‘ ખ’ભાતના રાજ્યમાં' આવી પહેાંચ્યા. એ વખતે ગુજરાતમાં મુઝકૂફ્ફરશાહ ૩જો સત્તા પર હતેા.
ફ્રેડરિકે દીવને ક્િર‘ગીએના પૂર્વમાં આવેલા ખૂબ મજબુત થાણા તરીકે ઓળખાવ્યુ` છે.૩ દીવ શહેર કદમાં નાનુ` હતુ` છતાં રાતા સમુદ્ર અને ખીજા સ્થળાએ બહોળા વેપાર કરતું હતું. એણે દીવના ખારામાં મુસ્લિમ તથા પ્રિતી