________________
૧૧૩]
શિલ્પકૃતિઓ
[rek
પાછળથી કરવામાં આવેલી પિત્તળની જાળીએામાં પણ ઇસ્લામની અસરનું રૂપવૈવિધ્ય આવવા છતાં એના મૂળ ખેખામાં જૂની ચાલી આવતી પરિપાટી સ્પષ્ટપણે અનુસરાઈ છે. ઉપસાવેલ શિલ્પકૃતિઓમાં, મિનારાના ગાખમાં અને મિહરાબના ગેાખમાં કરેલાં અલંકરણ તત્કાલીન વિકાસ અર્થાત્ મિશ્રણનું સુદર પ્રતિપાદન કરે છે. સાથે સાથે મલાનાં સુરોાલન પણ નેાંધપાત્ર છે.
સારાં અલ’કામના નમૂન એમાં અમદાવાદમાં શાહપુરમાંની હસન ચિસ્તીની મસ્જિદના ગેાખ પણ મિશ્ર કલાના સારા નમૂન્ગ પૂરા પાડે છે.પપ એવી રીતે અહીંની રાણી રૂપમતીની મસ્જિદને ગાખ તે એનાં સુશાભન તથા અહીંની અચ્યુત કૂકીની મસ્જિદનાં સુશોભન ચિત્તાકર્ષક છે. રાણી સિપ્રીની મસ્જિદનું કાતરકામ પ્રમાણસરતા ઔચિત્ય અને આયેાજનની વહેંચણીની દૃષ્ટિએ અતિ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એમાંય એના ઉપરના ભાગના અલ કૃત કાંગરા અને છતના ભાગનાં અલંકરણ સવિશેષ સુદર છે. હવે બધાં જ અલંકરણ નવેસરથી કરવાતે રિવાજ શરૂ થયા હતા, તેથી પાછલી કારીગરીની હરાળમાં બેસી શકે તેવાં સુંદર અલકરણ આ કાલમાં પ્રાપ્ત થયાં છે. નાનામાં નાની જગા પણ આનાથી બાકાત ન રહે એની કાળજી લેવાઈ છે.
ખીજી બાજુ ઈંટરી ક્રામની સિદ્ધિ સાથે મેળકામાંની ખાન મસ્જિદમાં અંદરનાં અને બહારનાં ચૂનામાં ખેાતરીને બનાવેલાં ઉત્તમ અલંકરણ આ કાલની તક્ષણુકલાના ઉત્તમ નમૂના ગણાવાં જોઈએ. એમાં ભૌમિતિક તેમજ વેલપત્તીનાં સુ દરતમ સુશોભન ચૂનામાં ખાતરીતે મૂકેલાં છે, આ પ્રયાગ ા અધરે છે. ચૂનાના જાડા થર કરી એ અમુક હદ સુધી સુકાય ત્યારે એમાં કામ કરવાની આ કામગીરી ઉચ્ચ પ્રકારની ચપળતા અને હથેાટી માગી લે છે.પ૬
ઉપરાંત કાંકરિયા તેમજ સરખેજ બનેનાં તળાવે માં પાણી આવવા માટેનાં કાતરેલાં સુદર નાળાં અને એમાં આવતા પાણીને ગાળવાની પથ્થરની નળીની બનાવેલી ગળણી પણુ આ કામગરીને સારે! નમૂના છે.
અડાલજની અને અસારવાની વાવાનાં અલંકરણ પણ આ જ સમયનાં છે. એમાં ખાસ કરીને ગેમમાં મિનારાના ગાખ જેવી જ અલ'કરણ-પદ્ધતિના ભાશા લેવાયા છે. એને અલંકરણ તરીકેના ઉત્તમ નમૂનાએ.ની કાટિમાં મૂકી શકાય એમ છે (પટ્ટ ૩૮, આ. ૬૬). શિલ્પની દષ્ટિએ અડાલજની વાવમાં કક્ષાસન અમદાવાદની રાણી રૂપમતીની સિ ્જદ, રાણી સિપ્રીની મસ્જિદ વગેરેનાં કક્ષાસનાની સરખામણીમાં વધુ સુ`દર છે. વાવમાં સળંગ ચાલતી અલ કરણાની પટ્ટીએ એમાં વિશેષ રંગ પૂરે છે, જ્યારે એના ફૂટ (કાઠા)નું અલંકરણ પણ એટલી જ કાળજીથી