________________
સુ.
સ્થાપત્યકીય સ્મારકો
[૪૩૩
ચેતરના નિ’મેાની રચના જોતાં મૂળ મદિર ચામુખ પ્રકારનું હાય એવુ લાગે છે. મંદિરને ક્રૂરતા પ્રાકાર હતા, જેમાંના માત્ર પૂર્વ બલાનકના અવશેષ રહ્યા છે. દીવાલા અનેકવિધ મૂર્તિ શિલ્પે। અને શિલ્પચરાથી અલંકૃત હતી. ગૌણુ મંદિર પ્રાકારની બહાર આવેલાં હતાં તે એ પ્રાયઃ સ્ત’ભાવલીઓ વડે એની સાથે જોડાયેલાં હતાં. સર્વે ચાકીએ તથા શિખરા અર્વાચીન છે. મંદિરના સ્તંભેાની ઘટપલ્લવ બાટની શિરાવટી, મુખ્ય તથા ગૌણુ ગવાક્ષે। પરની કમાતાના લાટ વગેરે લક્ષણા પરથી આ મંદિર ૧૫મી સદીના આરંભનાં લાગે છે.૩૫ ચંદ્રપ્રભ અને સુપા તાથનાં નાનાં મંદિરને ક્રૂરતા પણ પ્રાકાર હતેા. એ ઘેાડાં વધુ જૂનાં, પ્રાયઃ ૧૪ મી સદીનાં છે, પણ ૧૯ મી સદીમાં એનું સાવ પુતનિર્માણુ થયુ છે.૩૬
પાર્શ્વનાથ મંદિરવાળા સમૂહમાં એ મ ંદિરની આસપાસના જૂના પ્રાકારાના કેટલાક અવશેષ સિવાય જૂના મંદિરના કાઈ અંશ મેાજૂદ રહ્યો નથી.૩૭
વડનગર( જિ. મહેસાણુા)નું હાટકેશ્વર મંદિર ( પટ્ટ ૧૧, આ. ૨૫-૨૬ ) નાગરાના ઈષ્ટદેવ હાટકેશ્વર મહાદેવનું મૂળ સ્થાનક મનાય છે. એ ગર્ભગૃહ અંતરાલ સભામ`ડપ અને ત્રણ શૃંગારચાકીઓથી વિભૂષિત છે. સમગ્ર 'દિર શિલ્પસમૃદ્ધ છે. મ`ડાવર પીઠ અને મંડપ તથા શ્`ગારચાકીએ ની વેદિકા પર નવ ગ્રહેા, દિક્પાલા અને દેવદેવીઓની મૂર્તિ એ તથા કૃષ્ણ અને પાંડવાના કેટલાક જીવનપ્રસંગ કાતરેલ છે.૩૮
શ્રી, ઢાંકી ધારે છે કે મૂળ મ`દિર લતિન (એકશ્’ગી) હતું ને એ મૂળરાજે #બંધાવેલુ, પરંતુ મંદિરના તલમાનમાંના નિમાની રચના અને છેક શિખરની રાચ સુધીની એની રેખાએ આ મતને પુષ્ટિ આપતાં નથી, મદિર અનેક વાર નવનિર્માણ પામેલું છે, પરંતુ એ ૧૫ મી સદી પછીનું નથી.૩૯
સાબરકાંઠા જિલ્લામાં પાળેા નામે જંગલ—વિસ્તારમાં કેટલાંક છણું પ્રાચીન મંદિર આવેલાં છે. આ દિશની શૈલી અનુ–સેાલંકી કાલના પ્રચલિત સ્થાપત્યની લગભગ એકસરખી શૈલી ધરાવે છે.૪૦
આભાપુર( વિજયનગર મહાલ)માં આવેલ સારણેશ્વરનું મંદિર ( પટ્ટ ૧૨, આ. ૨૮) ગર્ભગૃહ અંતરાલ પ્રદક્ષિણાપથ ગૂઢમ`ડપ તેમ એની બે બાજુની ખે શૃંગારચોકીએ અને સભામંડપનું બનેલું છે. મંદિર ત્રણ મજલાનું છે. મંદિરની આગળ સુંદર રીતે અલંકૃત કરેલ વેદી પર યજ્ઞકુંડની રચના છે. મંડપા અને શૃંગારચેાકી માના સ્તંભ સેાલ કીકાલીન મદિરાના તંબાથી જુદા પડે તેવા ધાટ ધરાવે
- ૨૮